

મોરબી શહેર જિલ્લામાં જિલ્લા પોલીસ વડાની સૂચના અંતર્ગત વિવિધ શહેર જિલ્લાના પોલીસ મથકો ના ફરજ નિષ્ઠ પોલીસ કર્મચારીઓ દ્વારા અસામાજિક પ્રવૃત્તિ અને ગેરકાયદેસર દારૂ જુગાર સહિત ગુનાહિત પ્રવૃત્તિઓ પર સતત બાજ નજર કરી હોય જેના અનુસંધાને મોરબી બી ડિવિઝન પોલીસ વિસ્તારની હદમાં એસઓજી પોલીસ ટીમને ચોક્કસ બાદની મળતા મોરબીના બી ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા મહેન્દ્રનગર ચોકડી પાસેથી વિજય ઉર્ફે જગો નામનો શખ્સ ગેરકાયદેસર દેશી હાથની બનાવટ બંદૂક સાથે ઝડપાયો છે જાણવા મળતી વિગત એવી છે કે તારીખ 29 10 2022 ના રોજ મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાંથી ચોક્કસ બાકીના આધારે એસ ઓ જી બ્રાન્ચના ફરજ નિષ્ઠ પોલીસ ટીમે સુરેન્દ્રનગર પંથકના વઢવાણ વિસ્તારમાં રહેતા ના વિજય ઉર્ફે જગો નામનો શખ્સ પસાર થતો હોય તેની તલાસી લેતા તેના પાસેથી ગેરકાયદેસર દેશી હાથની બનાવટ પિસ્તોલ નંગ એક કિંમત રૂપિયા 10,000 અને જીવતા કારતુસ્ત ત્રણ જેની કિંમત ₹300 મળી કુલ ₹10,300 નો મુદ્દા માલ સાથે ઝડપી પાડેલ છે હાલ મોરબી શહેર જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થાની સાથે સાથે આ સામાજિક પ્રવૃત્તિઓને પણ નાબૂદ કરવાના પ્રયાસો અંતર્ગત સતત બાજ નજર કરી પોલીસ તંત્ર એલર્ટ બન્યું છે સમગ્ર મોરબી શહેર જિલ્લામાં કડક પેટ્રોલિંગ ચૂંટણી અને તહેવારો નિમિત્તે સતત હાથ ધરવામાં આવ્યું છે ત્યારે ગેરકાયદેસર હથિયાર સાથે સુરેન્દ્રનગર નો જગો મોરબીમાં ઝડપાતા ગુનેગાર મા ફફળાટ વ્યાપી ગયો છે
