• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પત્રકાર આરીફ દીવાન ની દીકરી મહેક બાનુ નો જન્મદિવ નિમિત્તે શુભેચ્છાઓ ની મહેક ખીલી ઉઠી…!*

મોરબી ના જાણીતા પત્રકાર આરીફ દિવાન ની દીકરી મહેક બાનુ નો આજ રોજ તારીખ 12 5 2021 ના રોજ નવમો જન્મદિવસ હોવાથી મહેક બાનું શુભેચ્છાઓની મહેક ખીલી ઉઠી હોય તેમ શુભેચ્છાઓ ની વર્ષા થઈ રહી છે મોરબી ફકીર સમાજના અગ્રણી સેવાભાવી એવા બહોળો મિત્ર મિત્ર વર્ગ ધરાવતા મોરબીના જાણીતા પત્રકાર આરીફ દિવાન ની દીકરી મહેક બાનુ ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ સગા સંબંધીઓ મિત્રો પાઠવી રહ્યાં છે. ત્યારે વાંકાનેરના પ્રતાપ ગઢ ખાતે મોસાળ પક્ષ: નાની ખાતું માં મામા અયુબ ખાન. મામા અહેમદ ખાન. મામા રફીક ખાન. મામા સલીમ ખાન. મામા જાવીદ ખાન. સહિત પત્રકાર મિત્રો વકીલમિત્રો પોલિસ મિત્રો સામાજિક અગ્રણીઓ આગેવાનો રાજકીય નેતાઓ સદસ્યો સભ્યો વગેરે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે જ્યારે ભાઈ માહીર દિવાન ફઈ કૌશર બેન બેન શાહિસ્તા બાનુ મોટા બાપુ અશરફશા દિવાન. મોટાબાપુ મહેબૂબ દિવાન સહિત બહોળા કુટુંબીજનો સગાસંબંધીઓ આડોશી પાડોશી નાનકડી એવી ઢીંગલી મહેક બાનુ ને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓની મહેક લહેરાવી છે

Related posts

*ટંકારા તાલુકા ભારતીય જનતા પાર્ટીના બક્ષી પંચ મોરચાના હોદેદારો ની નિમણુક કરાઇ*

Hello Morbi

*પાટીદાર કોરોના કેર સેન્ટર મા ચાર માસ સુધી નિસ્વાર્થભાવે સેવા અર્થે એમ્બ્યુલન્સ આપવા બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના અગ્રણીઓ ને બિરદાવતો સમસ્ત પાટીદાર સમાજ*

Hello Morbi

*HELLO MORBI:ગુજરાત પ્રદેશ કોંગ્રેસ નાં પ્રવકતા દેવેન્દ્રસિંહ જાડેજા નો આજે જન્મ*

editor

Leave a Comment