• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી માળિયા વિસ્તાર ના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાના જન્મદિવસ નિમિત્તે ગાયોને લીલા ઘાસચારો અને સુખડી નું વિતરણ કરાશે*

*શ્રી કાંતિભાઈ અમૃતિયા……*

*નામ જ પર્યાપ્ત છે…*

*મોરબી વિસ્તારનું જાહેર જીવનનું 40 વર્ષથી ધબકતું નામ…….*

*તેમના જીવનના 61 વર્ષ સંપન્ન કરી 62 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે…*

*તે નિમિત્તે તેમને જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ…. તેઓ દીર્ઘાયુ બને આ જ રીતે જનતાની સેવા કરતા રહે અને પ્રજા પ્રિય બની રહે એવી અઢળક અઢળક શુભેચ્છાઓ*…..

*વિધાનસભા સત્ર ચાલુ હોઈ હાલ તેઓ ગાંધીનગર મુકામે છે અને એટલે તા. 08.03.2023 બુધવારે રંગોના તહેવાર ધુળેટી પર્વના દિવસે તેમના જન્મદિવસ અન્વયે*,

*તેમના પ્રસંશક-સમર્થક વર્ગ તરફથી લીલાપર રોડ, પાંજરાપોળ મુકામે સવારે 11:00 કલાકે ગાયોને સુખડી તથા લીલા ઘાસચારા વિતરણનો કાર્યક્રમ રાખેલ છે*

*આપ સર્વેને ઉપસ્થિત રહેવા અંતરથી આમંત્રણ પાઠવીએ છીએ અવશ્ય પધારશો*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નવયુગ – પ્રતિભાને પ્રેરણા આપતું મંચ, સફળતાની નવી ઓળખ!*

editor

*બી.આર.સી. ભવન જોડિયા ખાતે તાલુકા કક્ષાની પુસ્તક વાચક સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનનો ત્રિદિવસીય ધમાકેદાર રંગરાત્રિ(નવરાત્રી) મહા ઉત્સવ ઉજવાયો*

editor

Leave a Comment