• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ રંગીલા શહેરમાં ગંદકી બની વિકાસલક્ષી સરકાર માટે ચિંતક!!!*

*અહેવાલ અને તસ્વીર આરીફ દીવાન*

સૌરાષ્ટ્રનું પાટનગર એટલે રાજકોટ જેને રંગીલા રાજકોટ તરીકે મોટાભાગના અખબારોએ સ્થાન આપ્યું છે એ રંગીલા રાજકોટમાં ગત સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો દબદબો સમગ્ર મહાનગરપાલિકામાં છવાઈ ગયો છે ત્યાં સ્વચ્છતા ના નામે મીંડુ રહ્યું હોય તેમ વોર્ડ નંબર નવ માં ઠેરઠેર ગંદકી કચરાના ગંજ ના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠયા છે વોર્ડ નંબર નવમાં સ્વચ્છતા ભારત અભિયાન નો દેખાવ કરનારા જિલ્લા કક્ષાના અધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યો ક્યાં ગયા!? એવો પ્રશ્ન હાલ મતદાર પ્રજામાં વોર્ડ નંબર 9 મા ગંદકી કચરાથી ખદબદતા મુખ્ય માર્ગો તસવીરમાં નજરે પડી રહ્યા છે વહારે વિકાસ!!! મહાનગરપાલિકા દ્વારા મોટાભાગે પ્રજાલક્ષી કાર્યો માં નિષ્ફળ નિવડીયા હોય તેમ હાલ વોર્ડ નંબર ૯ની પ્રજા અનુભવી રહી છે રિપોર્ટ અહેવાલ ઔતમ ધામેચા

Related posts

*HELLO MORBI: ભારતના રેલ્વે મંત્રાલય દ્વારા આસિસ્ટન્ટ પાયલટની ૫,૬૯૬ જગ્યાઓ ભરાશે*

editor

*નેતા આવે તો રાતોરાત સિવિલમાં સજાવટ થઈ જાય પરંતુ મતદાર પ્રજા જોખમી દરવાજાનો ભોગ બને ત્યાં સુધી તંત્ર ઊંઘમાં!!!*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:𝟐𝟔 જાન્યુઆરીએ સર્વમંગલમ્ વિધાલય ડીસા ખાતે સામાજિક અગ્રણી મહેશભાઈ ઉડેચાના વરદહસ્તે કરવામાં આવ્યું ધ્વજવંદન*

editor

Leave a Comment