• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*પત્રકાર ઈશુદાન ગઢવી આમ આદમી પાર્ટીમાં જોડાયા*

કોરોના હળવો પડયા ની સાથે વિધાનસભાની રાજકીય તૈયારીઓ શરૂ થઈ ગઈ છે જેમાં ગુજરાત માં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં સુરત મહાનગરપાલિકામાં 27 સીટ કબજે કર્યા બાદ ગુજરાતના મેગાસિટી અમદાવાદ ખાતે જન સંપર્ક કાર્યાલય આમ આદમી પાર્ટી ના જય ગણેશ કયા છે ત્યારે જાણીતા પત્રકાર ઈશુદાન ગઢવી દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા સાથે મુલાકાત કરી અને રાજકીય ક્ષેત્રે પત્રકાર ઈશુદાન ગઢવી એન્ટ્રી કરતાની સાથે રાજકીય ગરમાવો આવી પડ્યો હોય તેમ આમ આદમી પાર્ટીના યુવા કાર્યકરો ઉત્સાહભેર શુભેચ્છાઓ ની વર્ષા કરતા તસવીરમાં નજરે પડે છે👆 અહેવાલ:આરીફ દિવાન

Related posts

*HELLO MORBI: આગામી તારીખ 30 સપ્ટેમ્બર થી 9 ઓક્ટોબર સુધી ના સમયગાળામાં યોજાનાર મોરારીબાપુની કથાના કેરીના ભાગરૂપે સમીક્ષા બેઠક યોજાઈ*

editor

*HELLO MORBI NEWS:મોરબીમાં સરકારશ્રીના પોષણ સંગમ કાર્યક્રમ અન્વયે૧ દિવસીય વર્કશોપ યોજાયો*

editor

*ગજબ! ગુજરાતીઓએ અંદાજીત 22 કરોડનો ભર્યો દંડ, માસ્ક વગર ફરનારા બહાદુરો અને જાહેરમાં થૂંકનારા સાડા ત્રણ લાખ લોકો દંડાયા*

Hello Morbi

Leave a Comment