• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ તથા ઠા.કરશનભાઈ મેઘજીભાઈ કોટક ટ્રસ્ટ દ્વારા લોહાણા સમાજ ના વિદ્યાર્થીઓ માટે વિનામુલ્યે (નિ:શુલ્ક) ફુલ સ્કેપ નોટબુક વિતરણ શરૂ*

 

*શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ દરમિયાન વિતરણ થશે*

 

 

મોરબી ઠા. કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા શ્રી લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજ ના ધો-૫ થી કોલેજ સુધી ના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.૩૦-૬-૨૦૨૧ બુધવાર થી દરરોજ સાંજે ૬ થી ૭:૩૦ કલાક દરમિયાન શ્રી લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતે થી કરવા મા આવશે. જેમા વિદ્યાર્થી એ વર્ષ ૨૦૨૦ ની માર્કશીટ ની ઝેરોક્ષ સાથે રાખવા ની રહેશે. તેમ શ્રી ગીરીશભાઈ ઘેલાણી તથા નિકુંજભાઈ કોટકે યાદી મા જણાવ્યુ છે.

 

લી.

નિર્મિત કક્કડ

મંત્રી

શ્રી લોહાણા વિદ્યાતેજક ફંડ

મોરબી

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના નસિતપર ગામે ડ્રોન ટેકનોલોજી દ્વારા જંતુનાશક દવા છંટકાવનું પ્રત્યક્ષ નિદર્શન યોજાયું*

editor

*મોરબી: સંદેશ ન્યુઝ ઈન્ડિયા ટીવી ના હેઙ ઇન્ડિયા એક્ઝેટ ના મેન્ટોર નિલેશ પટેલ નો આજે જન્મદિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે રામપરા વીડી સેંચ્યુરી પાર્ક ખાતે “આપણી પૃથ્વી, આપણું ભવિષ્ય” એક પેડ માં કે નામ ના સૂત્ર સાથે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment