• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી: સંદેશ ન્યુઝ ઈન્ડિયા ટીવી ના હેઙ ઇન્ડિયા એક્ઝેટ ના મેન્ટોર નિલેશ પટેલ નો આજે જન્મદિવસ*

આજે નવું વર્ષ સાથે જ મોરબી જિલ્લા ના સંદેશ ન્યુઝ , ઇન્ડિયા ટીવી ના જિલ્લા હેડ તથા ઇન્ડિયા એક્ઝેટ ના મેન્ટોર નિલેશ પટેલ નો જન્મદિવસ છે નિષ્પક્ષ , નીડર , લોકપ્રિય અને સ્પષ્ટ વક્તા એવા નિલેશ પટેલ વર્ષો થી મોરબી જિલ્લાની સમસ્યાઓ ને વાચા આપી રહ્યા છે તો કડક ભાષામાં નેતાઓ અને અધિકારીઓને તેમની ખામીઓ દેખાડતા રહ્યા છે ખેડૂતો અને ગરીબ વર્ગ માટે તેઓ દિવસ રાત જોયા વિના દોડતા રહ્યા છે આજે તેમના જન્મ દિવસે તેમના પર શુભકામનાઓ ની વર્ષા વરસી રહી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ફરીયાદ મળ્યા ના બે જ કલાક માં મહેન્દ્રપરા ખાતે સફાઈ હાથ ધરાવતા મોરબી મહાનગરપાલીકા ના ભાજપ ના કોર્પોરેટર ભાવીનભાઈ ઘેલાણી તથા મમતાબેન ઠાકર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મારામારીના ગુનાઓમાં સંડોવાયેલ કુખ્યાત ઇસમને પાસા હેઠળ ડીટેઇન કરી જેલ હવાલે કરતી હળવદ પોલીસ*

editor

*HELLO MORBI: ખેડૂત મિત્રોએ પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે વિગતો અપડેટ કરાવવી જરૂરી*

editor

Leave a Comment