• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વાંકાનેર તાલુકા ના પલાસ ગામે પતા પ્રેમીઓ ને ઝડપી પાડતી પોલીસ*

મોરબી જિલ્લા પોલીસ વડાના સુચન અનુસાર મોરબી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં દારૂ જુગારની પ્રવૃત્તિ અટકાવવા અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પી.એસ.આઇ આ એક જાડેજાના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ વિસ્તારની હદમાં પેટ્રોલિંગ કરી રહ્યા હોય તે સમય દરમિયાન વાંકાનેર તાલુકા પોલીસની હદમાં આવેલા પલાસ ગામે હારજીતનો જુગાર ચાલી રહ્યો હોય તે સમય દરમિયાન પલાસ ગામ ખાતેના મહાદેવના મંદિર નજીક જાહેરમાં જુગાર રમતા પત્તા પ્રેમીઓને ઘટનાસ્થળે ઝડપી

લીધા છે જેમાં જેમાંઆરોપીઓન–(૧) સતીષભાઇ ગોરધનભાઇ કુણપરા જાતે-કોળી ઉ.વ-૨૩ ધંધો-ખેતી રહે-પલાસ તા-વાંકાનેર જી-મોરબી

 

(૨) વાલજીભાઇ ભનુભાઇ કૂણપરા જાતે-કોળી ઉ.વ-૨૨ ધંધો-મજુરી રહે-પલાસ તા-વાંકાનેર જી-મોરબી

 

(૩) જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતેશભાઇ સતાભાઇ ગમારા જાતે-ભરવાડ ઉ.વ-૨૧ ધંધો ખેતી રહે-પલાસ તા-વાંકાનેર જી-મોરબી

 

(૪) મુનાભાઇ બાબુભાઇ લાંબરીયા જાતે-ભરવાડ રહે-પલાસ તા-વાંકાનેર જી-મોરબી (૫) ભગુભાઇ નથુભાઇ કૂણપરા જાતે-કોળી રહે-પલાસ તા-વાંકાનેર જી-મોરબી (૬) ભરતભાઇ મધાભાઇ કૂણપરા જાતે-કોળી રહે-પલાસ તા-વાંકાનેર જી-મોરબી (૭) મહેશભાઇ કુકાભાઇ લાંબરીયા જાતે-ભરવાડ રહે-પલાસ તા-વાંકાનેર જી-મોરબી (૮) મનસુખભાઇ ચોથાભાઇ છત્રોલીયા જાતે-કોળી રહે-પલાસ તા-વાંકાનેર જી-મોરબી ની ધરપકડ કરી છે જેમાં 12100 નો રોકડ સાથે જુગારધારા મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી આ કામગીરીમાં ડી સ્ટાફ જમાદાર મયુર સિંહ જાડેજા સહિત હરિચંદ્ર સિંહ ઝાલા તેમજ મુકેશભાઈ જીલરીયા અને જુવાન સિંહ ઝાલા વગેરે સંજય સિંહ જાડેજા જગદીશભાઈ ગાબુ સહિતના કામગીરીમાં જોડાયા હતા

Related posts

*HELLO MORBI NEWS:૭૦ વર્ષ ના માજી ને ગંભીર બીમારી માંથી બહાર લાવી નવજીવન આપતા મોરબીનાં આયુષ મલ્ટીસ્પેશિયલિટી હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા*

editor

*મોરબીમાં 181 ને એક વર્ષમાં મળ્યા 2971 કોલ વર્ષ ૨૦૨૧ દરમિયાન કરેલ કામગીરી*

Hello Morbi

*HELLO MORBI : ટંકારામાં બાલકૃષ્ણલાલ હવેલીએ આંબા મનોરથ યોજાયો*

editor

Leave a Comment