*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત*
વાંકાનેર રઘુવંશી સમાજ તેમજ વાંકાનેર શહેરનું ગૌરવ વધારતો હિરેન રાચ્છ : MBA ના ફાઇનલ સેમેસ્ટરમાં 79 % મેળવ્યા ( હેડીગ ) વાંકાનેર : વાંકાનેરના પ્રેસ પ્રતિનિધિ અને પૂજ્યશ્રી ભોલેબાબાજીના ભક્તજન હિતેષભાઇ રાચ્છના પુત્ર હિરેનભાઈ રાચ્છે MBA માં લાસ્ટ સેમેસ્ટર ફાઇનલમાં તેમને 79 % મેળવીને વાંકાનેર રઘુવંશી સમાજનું તેમજ વાંકાનેર શહેરનું ગૌરવ વધારેલ છે સાથોસાથ ” રાચ્છ પરિવાર ‘ નું ગૌરવ વધારેલ છે તેમજ રાજકોટ આત્મીય કોલેજ નું ગૌરવ વધારીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે હિરેન રાચ્છ ને તેમના મોં નં 81606 76342 ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે
