• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મારા પુત્ર હિરેન ને MBA ના લાસ્ટ સેમેસ્ટર માં 79 %, આવેલા છે*

*અહેવાલ અને તસ્વીર લલિત નિમાવત*વાંકાનેર રઘુવંશી સમાજ તેમજ વાંકાનેર શહેરનું ગૌરવ વધારતો હિરેન રાચ્છ : MBA ના ફાઇનલ સેમેસ્ટરમાં 79 % મેળવ્યા ( હેડીગ ) વાંકાનેર : વાંકાનેરના પ્રેસ પ્રતિનિધિ અને પૂજ્યશ્રી ભોલેબાબાજીના ભક્તજન હિતેષભાઇ રાચ્છના પુત્ર હિરેનભાઈ રાચ્છે MBA માં લાસ્ટ સેમેસ્ટર ફાઇનલમાં તેમને 79 % મેળવીને વાંકાનેર રઘુવંશી સમાજનું તેમજ વાંકાનેર શહેરનું ગૌરવ વધારેલ છે સાથોસાથ ” રાચ્છ પરિવાર ‘ નું ગૌરવ વધારેલ છે તેમજ રાજકોટ આત્મીય કોલેજ નું ગૌરવ વધારીને અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે હિરેન રાચ્છ ને તેમના મોં નં 81606 76342 ઉપર શુભેચ્છા વર્ષા થઈ રહી છે

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાના ટુ વ્હીલર અને ફોર વ્હીલરના* *ફેન્સી નંબર માટે ઓનલાઇન અરજી કરી શકાશે*

editor

*હડીયાણા ના ગોસ્વામી પરિવાર દ્વારા નાના બાળકો ને હોળી ના દર્શન કરાવ્યા*

Hello Morbi

*HELLO MORBI NEWS:ઉદ્યોગનગરી મોરબીની ભૂમિ પર મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનું મહાનુભાવો દ્વારા ઉષ્માભર્યું સ્વાગત*

editor

Leave a Comment