• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*હળવદમાં ઢોર નું રસ્તા રોકો આંદોલન!: પ્રજાના પ્રતિનિધિ પ્રજાલક્ષી કાર્યમાં નિષ્ફળ!!!*

હળવદમાં સ્વચ્છતાનો અભાવ રહ્યો હોય તેવા સમયે જિલ્લા કક્ષાના અધિકારીઓ નું હળવદ પંથકમાં સમસ્યાઓની હારમાળા સતત અખબારો ના સમાચાર બની રહ્યું છે જેમ કે ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂના દૂષણ ને નાબૂદ કરવામાં તંત્ર નિષ્ફળ નિવડયુ હોય તેમ ઘરમાં દારૂ પીવાની ના કહેતા મહિલા ને માર પડ્યાની ઘટના પોલીસ ચોપડે ચડી છે જેથી પ્યાસીઓ અને બુટલેગરોને પોલીસનો ડર ન રહ્યો હોય તેમ ઘરમાં દારૂ પીવાની ના બાબતમાં ક્રોધિત થયેલા લોકોએ મહિલાને માર મારી હાથ-પગ ભાંગી નાખ્યા સુધીની ઘટના વિકાસ લગતી સરકાર માટે લાલબત્તી સમાન બની છે ત્યારે પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિ પ્રજાલક્ષી કાર્યમાં પણ નિષ્ફળ નીવડતા હોય તેમ છાશવારે સમસ્યાઓની હારમાળા નો ભોગ મતદાર પ્રજા ભોગવી રહી છે જેમાં સ્વચ્છતાનો અભાવ અને રખડતા ઢોરના ત્રાસથી વાહન ચાલકો રાહદારીઓ તોબા તોબા પોકારી ઉઠયા છે જેથી જિલ્લા કક્ષાના અધિકારીઓ હળવદ ની મતદાર પ્રજાના પ્રજાલક્ષી કાર્યો માં જાણે નિષ્ફળ નિવડયુ હોય તેમ એક નહીં અનેક સમસ્યાઓથી મતદાર પ્રજા પરેશાન બની છે જે સમગ્ર જાહેર માર્ગ પર રખડતા ઢોરના રસ્તા રોકો આંદોલન જેવા દ્રશ્યો હળવદ ના મુખ્ય માર્ગો પર જોવા મળે છે જે પ્રજાના પ્રતિનિધિ અને જિલ્લા કક્ષાના અધિકારીઓ માટે ચિંતન ઘટના રહી છે.                 *અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

Related posts

*HELLO MORBI:મોરબી બી ડિવિઝન પોલીસ ક્રાઈમ કરનાર સામે એલર્ટ*

editor

*આત્મીય કોલેજ રાજકોટ ખાતે ભારત વિકાસ પરિષદ દ્વારા રાષ્ટ્રભક્તિને નવા આયમ સાથે વ્યક્ત કરવા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન કરાયું*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ભૂલા પડી ગયેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 𝟏𝟖𝟏 અભયમ ટીમ*

editor

Leave a Comment