• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી બી ડિવિઝન પોલીસ ક્રાઈમ કરનાર સામે એલર્ટ*

*મોરબી બી ડિવિઝન પોલીસ ક્રાઈમ કરનાર સામે એલર્ટ*

“દારૂ જુગારના દુષણ ને નાબૂદ કરવાની સાથે સાથે કાયદા તોડ વાહન ચાલકો સામે લાલ આંખ કરી: પ્રજાના રક્ષક તરીકેની ઓળખ આપી!”

આરીફ દિવાન મોરબી
મોરબી શહેર જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ની સૂચનાથી વિવિધ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પોલીસ અધિકારીઓ ફરજ ના ભાગે કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે કાયદા તોડ શખ્સો સામે કાયદાનું શાસ્ત્ર ઉગાવી કાયદો વ્યવસ્થા જાળવી રાખવા અંતર્ગત પેટ્રોલિંગ કરી દારૂ જુગાર મારામારી સહિત ટ્રાફિક ભંગ જેવી ઘટનાઓને અટકાવી પ્રજાનો રક્ષક એ પોલીસ તંત્ર પ્રજાના રક્ષક તરીકેની ઓળખ પૂરી પાડે છે તેમાં ડિવિઝન પોલીસ મથક માં પીઆઈ પી. એ. દેખાવડીયા સહિત સમગ્ર બી ડિવિઝન પોલીસ મથકના અધિકારીઓ ફરજ ના ભાગે ગત તારીખ 1 1 2023 થી 31 5 2023 સુધી પ્રજના ભાગે વિવિધ કામગીરી અંતર્ગત દારૂ જુગાર મારામારી ચોરી અપરાહણ અકસ્માત ખૂનની કોશિશ હત્યા જેવી ઘટનાઓ અંતર્ગત એલર્ટ રહ્યા છે જેમાં કાયદા તોડ વાહન ચાલકો સહિત નસો કરી વાહન ચાલકોને પણ અટકાવી કાયદા વિરુદ્ધ કાર્ય અંતર્ગત કાયદાનું કડક પાલન કરાવ્યું છે ત્યારે મોરબી ડિવિઝન માંથી મળતી પાંચ માસની કામગીરી અંતર્ગત દારૂના દુષણને અટકાવવા માટે દારૂ પીનાર અને વેચનાર પર સતત ઘોશ બોલાવી 548 ગુના નોંધાયા છે જ્યારે પોલીસ ચોપડે ચીતરાયેલા ગુનાઓ મા જુગારના 15 મારામારીના 03 ચોરીના 15 અપહરણ ના 01 વાહન અકસ્માતના 08 ખૂનની કોશિશ 01 હત્યા ના 02 ગુના બન્યા છે તેમાં રોંગ સાઈડમાં વધુ સ્પીડે વાહન ચલાવનાર એવા કાયદા થોડું વાહન ચાલકોને પણ કાયદા ભંગના ગુના 114 અને ટ્રાફિક ભંગના ગુના 175 નોંધાયા છે આ સાથે નશો કરેલી હાલતમાં પોતાના જીવને જોખમ અન્યને પણ જોખમકારક વાહન ચાલક ના ૮૪ ગુના નોંધાયા છે જેથી સમગ્ર મોરબી બી ડિવિઝન વિસ્તારમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરનારા સામે બી ડિવિઝન મથકના પોલીસ સ્કિન ઇન્સ્પેક્ટર પી એ કાવડીયા અને તેની ટીમ સતત ફરજ ના ભાગે જિલ્લા પોલીસ વડાની સુચના માર્ગદર્શનથી એલર્ટ રહી ખરા પ્રજા રક્ષક તરીકેની ઓળખ પુરી પાડી રહી છે

Related posts

*HELLO MORBI:નીગાહે વલીમે વો તાસીર દેખી* *બદલતે હજારો કી તકદીર દેખી*

editor

*HELLO MORBI NEWS: આમરણ:મીઠી મધુર 100 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

*HELLO MORBI:લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવીઃ 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો*

editor

Leave a Comment