• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*બાલંભા ગામે તાલુકા શાળા ખાતે પ્રધાનમંત્રી ગરીબ યોજના અંતગર્ત અન ઉત્સવની ઉજવણી કરાઈ*

જોડિયા તાલુકા ભાજપ

 

મીડિયા સેલ કન્વીનર

 

શરદ એમ.રાવલ.. હડિયાણાઆજ રોજ બાલંભા ગામ માં તાલુકા શાળામાં પ્રધાનમંત્રી ગરીબ યોજના અંતર્ગત અન ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ચંદ્રિકાબેન અઘેરા તેમજ સરપંચ શ્રી રમાબેન ખોલિયા, તાલુકા સદસ્ય શ્રી હેમલત્તાબેન, હાતીમ ભાઇ, ભરતભાઇ રાવલ, ઇશ્વરભાઇ, નિલેશભાઈ માલવિયા, હુસેનભાઇ, તેમજ સસ્તા અનાજના દુકાનદાર જગદીશ ભાઈ કાનાબાર, યોગેશભાઈ, ભીખાભાઈ, તેમજ સ્કૂલનો સ્ટાફ હાજર રહેલ હતો જેમાં તમામ લાભાર્થીઓને સરકાર શ્રી દ્વારા આપેલ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ 11 વાગે મોદી સાહેબ નો લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું…..

 

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લાની ઝળહળતી સિદ્ધી; ૮૯% સાથે NQAS પ્રમાણપત્ર મેળવતું સરવડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વીરપર નિવાસી ભાવનાબેન તરશીભાઈ* *મુંદડીયાનું દુખદ અવસાન ગુરુવારે બેસણું*

editor

*HELLO MORBI:*મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે ડ્રાયફ્રુટ ચીકી સહીત વિવિધ પ્રકાર ની ચીકીઓનું વિતરણ અવિરતપણે ચાલુ.*

editor

Leave a Comment