• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના હઙીયાણા તાલુકા શાળા ખાતે પ્રધાનમંત્રી ગરીબ યોજના અંતગર્ત અન ઉત્સવની ઉજવણી કરાઈ*

જોડિયા તાલુકા ભાજપ

 

મીડિયા સેલ કન્વીનર

 

શરદ એમ.રાવલ..આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગામ માં તાલુકા શાળામાં પ્રધાનમંત્રી ગરીબ યોજના અંતર્ગત અન ઉત્સવની ઉજવણી કરવામાં આવી જેમાં જેમાં જોડિયા તાલુકા પંચાયતના દડક શ્રી નરોત્તમભાઇ સોનગરા તેમજ હડિયા ગ્રામ પંચાયતના સદસ્ય શ્રી કિશોરભાઈ પરમાર..બાબુલાલ નકુમ તેમજ સસ્તા અનાજ ના દુકાન માલિકો શ્રી કાદરભાઈ ભેઘાણી.. કાંતિલાલ સોનગરા તેમજ હડિયાણા તાલુકા શાળા ના આચાર્ય અને સ્કૂલનો સ્ટાફ હાજર રહેલ હતો જેમાં તમામ લાભાર્થીઓને સરકાર શ્રી દ્વારા આપેલ અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ 11 વાગે મોદી સાહેબ નો લાઇવ પ્રસારણ નિહાળવામાં આવ્યું…..

 

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:GMERS,જનરલ હોસ્પિટલ મોરબી ખાતે ન્યુટ્રીશન કીટ સાથે ફરસાણ મીઠાઈ,ફટાકડાનું વિતરણ કરવામાં આવ્યું*

editor

*HELLO MORBI:મોરબીના જડેશ્વર ખાતેના ભાતીગળ મેળાનો શુભારંભ કરાવતા કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

*HELLO MORBI:મોરબી શનાળા રોડ શુભ હોટલ વાળી શેરી માંથી અન-અધિકૃત રીતે બિન કાયદેસર વિદેશી સીગારેટના જથ્થા સાથે એક ઇમસને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

Leave a Comment