• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા હિનાબેન અમિતભાઈ દક્ષિણી*

 

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી ખાતે બપોરે તેમજ સાંજે સદાવ્રત દ્વારા લોકો ની જઠરાગ્નિ તૃપ્ત કરવા નો અનોખો સેવા યજ્ઞ ચલાવવા મા આવે છે ત્યારે આજ રોજ મોરબી ના હિનાબેન અમિતભાઈ દક્ષિણી એ તેમના જન્મદીન ની ઉજવણી સદાવ્રત મા મહાપ્રસાદ યોજી કરી હતી.

પ્રવર્તમાન સમયે લોકો પોતાના જન્મદીન ની ઉજવણી વૈભવી રીતે કરતા હોય છે ત્યારે મોરબી ના હિનાબેને સેવા કાર્ય મા સહયોગ આપી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સમાજ ને નવો રાહ ચિંધ્યો છે. તેમની આ પ્રેરક ઉજવણી બદલ મોરબી જલારામ પ્રાર્થના મંદિર ના ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નરેન્દ્રભાઈ રાચ્છ, ભાવીનભાઈ ઘેલાણી, હીતેશભાઈ જાની, ચિરાગ રાચ્છ સહીતના અગ્રણીઓ એ અભિનંદન પાઠવ્યા હતા.

 

લી.

નિર્મિત કક્કડ

પ્રમુખ

શ્રી જલારામ સેવા મંડળ

મોરબી

Related posts

*વડોદરામાં સરકારી પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવ કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:મોરબીમાં ધો.8 થી 12 ની વિદ્યાર્થીનીઓને વિશ્વન્યાય દિવસ નિમિત્તે નવયુગ સંકુલ વિરપર ખાતે સેલ્ફડિફેન્સ કાર્યક્રમ યોજાયો*

editor

*HELLO MORBI: મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનુંજાહેરનામુ બહાર પડાયું*

editor

Leave a Comment