• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ખંભાતમાં સૌપ્રથમ વખત મહોરમ શરીફ અને ગણતંત્ર દિન નિમિત્તે ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા બ્લડ કેમ્પ યોજાયો*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

 

“કોમી એકતાના પ્રતીક પવિત્ર મોહરમ શરીફ અને શ્રાવણ માસ નિમિત્તે હિન્દુ મુસ્લિમ ભાઈઓ ની એકતા રંગ સાથે સ્વૈચ્છિક મહા-રક્તદાન કેમ્પ ૧૪ મી ઓગસ્ટ નિમીત્તે કરવામાં આવ્યું.

 

૭૫ મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આણંદ જિલ્લાના ખંભાત ગામ ખાતે કોમી એકતાના પ્રતીક હિન્દુ મુસ્લિમ ભાઈઓ એકતા નો અનોખો સંદેશ ના ભાગરૂપે નાત-જાતના ભેદ ભુલાવી અન્યો માટે પ્રેરણારૂપ સંદેશા સાથે અનોખી પહેલ શરૂ કરી હોય તેમ ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ દ્વારા રકતદાન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું.જેમાં આજ રોજ હિન્દુ મુસ્લિમ સમાજ ના તહેવારો શ્રાવણ માસ અને મોહરમ શરીફ નિમિત્તે ખંભાત ખાતે તારીખ 14/ 8 /2021 ને શનિવારના રોજ સવારે 9થી બપોરના ૧ વાગ્યા સુધી એમ.એ મુન્સી ઇંગ્લીશ મીડીયમ સ્કુલ રાણા ચકલા ખંભાત ખાતે મહારક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હિંદુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ આગેવાનો મહાનુભવો પોતાના યથાશક્તિ પ્રમાણે આ સૌપ્રથમવાર ઈમરજન્સી બ્લડ ડોનેટ ગ્રુપ નુ સફળ આયોજન તારાપુર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામા આવ્યુ.નોંધનીય છે કે છેલ્લા છ વર્ષથી સેવાકીય કાર્ય યુવાનો દ્વારા કરવામાં આવી રહ્યા છે covid-19 મહામારી મા ઉદાહરણ પૂરું પાડવા મા પણ આગવું સ્થાન ધરાવે છે 208 બોટલ બ્લડ ડોનેટ કર્યું હતું ઈમરજન્સી બ્લડની જરૂર હોય તો ઈ બી ડી ગ્રુપનું બ્લડ પહોંચાડવાના પ્રયાસ ચાલે છે આ સમગ્ર કામગીરી માં માનવ સેવા ના ભાગરૂપે નિસ્વાર્થ સેવા આપવામાં આવે છે ઈબીડી ના પ્રમુખ પ્રતાપ સિંહે આયોજકો નુ સન્માન પત્ર અને ટોપી આપી સ્વાગત કરવામાં આવ્યું હતુસાથે સાથે ઈબીસડી ગૃપ અને તારાપુર ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા રકતદાતા ને સન્માન પત્ર,કપ,સાબુઅને કોફી અને બીસ્કીટ આપવામાં આવ્યા હતા. આ કેમ્પ કુલ ૨૫ યુનિટ રકતદાન થયું હતું. આયોજકો, રકતદાતાઓ, મહાનુભવો હાજર રહયા હતા જેમા મહમંદ રફિક. જે. દિવાન કિસ્મત સામાજિક કાર્યકર,કુતુબુદ્દીન શેખ સામાજિક કાર્યક,ઈમરાન શા. ડી. દિવાન સામાજિક કાર્યકર ,મહેશ ભાઈ ખુશાલ ભાઈ વાઘેલા, અજીમભાઈશેખ,તોફીક શા.કંસારી,રજીનભાઈમલેક,મૌલાના મુલતાન શાહ. આઈ. દિવાન, શોએબ અસરફી, રમજુ શા, ઘુઘરા વાળા,ભાવિન ડાભી, રમજાન શા સહિતના સર્વે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક કેમ્પને સફળતા મળી હતી તે બદલ ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તારાપુર તરફ થી મુલતાન શાહ બાપુ અને માટે. રફિક જે દિવાન કિસ્મત નુ સન્માન પત્ર અને ભેટ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ ની તસ્વીર નજરે પડે છે

Related posts

*ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પરીક્ષાનું પરિણામ આવતી કાલે તા.૪ જૂને જાહેર થશે: શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી*

Hello Morbi

*HELLO MORBI: પાકું આવાસ બની જવાથી સમાજમાં સન્માનજનક સ્થિતિમાં અમો જીવી શકીએ છીએ*

editor

*HELLO MORBI:મોરબી: હનુમાન જયંતિએ ૩૫૦૦ રામ નામના પત્રો લખીને ઇન્ડિયન ટ્રેડિશનલ બુક ઘ રેકોર્ડમાં નામ નોંધાવતી મોરબી ની નવયુગ સ્કૂલ*

editor

Leave a Comment