• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી માં શહીદે કરબલા સબીલ કમિટી દ્વારા નિયાઝ શરીફ વિતરણ*

*અહેવાલ અને તસ્વીર આરીફ દિવાન*

મોરબી ખાતે અહીં આવેલા સનરાજ પાર્ક વીશીપરા ખાતે મહોરમ માસના પ્રથમ ચાંદથી જસને હુસૈન શહીદે કરબલા ની યાદ માં દર વર્ષની જેમ રાબેતા મુજબ આ વર્ષે કમિટી દ્વારા ઠંડા પાણી શરબત તીખા ભેળ ભાત ચણા બટેટા સહિત રોજ અલગ-અલગ પ્રકારની ન્યાઝ શરીફ આશિકે હુશેન કૌમિ એકતા ના પ્રતિક પવિત્ર મહોરમ માસમાં વિતરણ કરી રહ્યા છે જેમાં શહીદે કરબલા છબીલ કમિટી ના આયોજકો હસનભાઈ અલુ ભાઈ મોવર ઈકબાલ દાદા મોવર હાસમભાઇ કરીમભાઈ મોવર સિકંદર દિલ્લા ભાઈ મોવર મુસા હાસમભાઈ સુમરા હનીફ ઓસમાણ સુમરા મોહમ્મદભાઈ ખલીફા આમદ ભાઈ સુમરા અને કાદરભાઈ હસન ભાઈ મોવર સહિતના જશને હુસૈન ની મહેફિલ સજાવી રહ્યા છે જેમાં નાના બાળકો મહિલાઓ વૃદ્ધો સહિત આ હુસેન ની મહેફીલ માં સર્વે હિન્દુ મુસ્લિમ સમાજના લોકો ન્યાજ શરીફ વિતરણ કરતા તસવીરમાં નજરે પડે છે

Related posts

*HELLO MORBI NEWS:લઘુતમ ટેકાના ભાવે ઘઉંની ખરીદી બાબતે અરજીકરવાની તારીખ ૫ એપ્રિલ સુધી લંબાવાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીન ની પ્રેરક ઉજવણી કરાઇ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: નેવવર્ષના વ્યોવૃધને નવજીવન આપતા આયુષ હોસ્પિટલના ડો સત્યજીતસિંહ જાડેજા*

editor

Leave a Comment