
*આજે જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફ ભાઈ બલોચનો જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા*
મોરબી જિલ્લાના હળવદના વતની અને હાલ છેલ્લા 10 વર્ષથી મોરબી ને કર્મભૂમિ બનાવીને વસવાટ કરતા સર્વે સમાજ ચિંતક એવા મિત્ર સ્વભાવિ જેન્યુન ફાઉન્ડેશન સંસ્થાના પ્રમુખ આરીફભાઇ બલોચ હઝરત મહેમુદ શાહ બુખારી ભડીયાદ દર વર્ષે ઉર્શ મુબારક નિમિત્તે મોરબી થી ભડીયાદ પદયાત્રીઓની મેદની ની ચલાવે છે અને વિવિધ જરૂરત મંદ દર્દીઓ વિદ્યાર્થીઓ યુવાનો અવરોધો વિગેરે સર્વે સમાજના સેવા લક્ષ્ય કાર્યો અંતર્ગત સર્વે હિન્દુ મુસ્લિમ સમાજમાં જાણીતા છે જેનો આજરોજ તારીખ 26 5 2023 ના રોજ જન્મદિવસ નિમિત્તે રૂબરૂ મોબાઈલ ના મધ્યમથી મીડિયાના whatsapp facebook twitter instagram માં શુભેચ્છા અભિનંદન બહોળ મિત્ર વર્ગ ધરાવતા આરીફ ભાઈ બ્લોચ ને જન્મદિવસની બધાઈ શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે
