• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*75 માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે જોડિયા તાલુકાના પ્રતિભાશાળી શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું*

શરદ એમ.રાવલ. હડિયાણા..

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા દર વર્ષે શાળા કક્ષાએ કરવાની શૈક્ષણિક અને ઇતર પ્રવૃત્તિઓના મૂલ્યાંકનને આધારે ક્લસ્ટર દીઠ એક શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે જિલ્લા અને તાલુકા કક્ષાના કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવે છે.

75 માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં શ્રી હડિયાણા કન્યા શાળાના શિક્ષક ચંપકકુમાર ધમસાણિયા ને પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા સાહેબના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા. તેમજ જોડિયા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના કાર્યક્રમમાં કુનડ પ્રા.શાળાના પરેશભાઈ ગોદવાણી, કેશિયા તાલુકા શાળાના પ્રજ્ઞાબેન ભાલોડિયા, પીઠડ તાલુકા શાળાના રાકેશભાઈ ફેફર, નવામાવનુગામ પ્રા. શાળાના ભાર્ગવભાઈ વ્યાસ, નેસડા પ્રા. શાળાના રમેશચંદ્ર ધમસાણિયા અને યોગેશભાઈ ભેંસદડીયાને પ્રાંત અધિકારી શ્રી ડોબરીયા સાહેબ, મામલતદાર શ્રી સરપદડિયા સાહેબ તેમજ તાલુકા વિકાસ અધિકારી શ્રી કુ. માધુરીબેન પટેલ ના હસ્તે પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા……

 

Related posts

*HELLO MORBI NEWS: વાંકાનેર:નવા કોઠારીયા પ્રાથમિક શાળામાં નવા શિક્ષકોનું સન્માન સ્વાગત કરાયું*

editor

*HELLO MORBI:વારંવાર શોશિયલ મીડિયા મારફત પ્રજા ને ગુમરાહ કરતા મોરબી ના ધારાસભ્ય શહેર યાત્રા કરી પ્રજા ની મુશ્કેલી સમજે:કોગ્રેસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:રાત્રે લાઈટની આંખમિચોલીથી બોનીપાર્કના રહેવાસીઓ પરેશાન: 𝐏𝐆𝐕𝐂𝐋 સામે ઉઠ્યો જવાબદારીનો સવાલ*

editor

Leave a Comment