• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી ની ઓમવીવીઆઈએમ કોલેજ ખાતે મેગા વેક્સિનેશન કેમ્પ યોજાયો*

-અહેવાલ    નિર્મિત કક્કડ

 

*મોરબી ની નામાંકીત કોલેજ બની સંપૂર્ણત: વેક્સિનેટેડ*

 

વિવિધ વિદ્યાશાખા નુ શિક્ષણ પ્રદાન કરતી મોરબી ની નામાંકીત ઓમવીવીઆઈએમ દ્વારા સૌરાષ્ટ્ર યુવિવર્સિટી ના નિર્દેશાનુસાર મેગા વેક્સિનેશન કેમ્પ નુ આયોજન કરવા મા આવ્યુ હતુ. મોરબી જીલ્લા ડી.ડી.ઓ. શ્રી ભગદેવ સાહેબ તેમજ વેક્સિનેશન અધિકારી શ્રી કારોલીયા સાહેબ ના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ કેમ્પ મા વેક્સિન ના ૫૦૦ ડોઝ ફાળવવા મા આવ્યા હતા. બી.કોમ., બી.એ., બી.બી.એ.,બી.સી.એ.,બી.એડ.,બી.એસ.સી.,એલ.એલ.બી. સહીત ની વિદ્યાશાખા મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જેમણે વેક્સિન લીધેલ ન હતી તેમજ જેમની વેક્સિન નો બીજો ડોઝ ડ્યુ થયેલ હતો તેવા વિદ્યાર્થીઓ નુ રસીકરણ કરી કોલેજ ને સંપૂર્ણત: વેક્સિનેટેડ કરવા મા આવી હતી. આ તકે સંસ્થા ના ટ્રસ્ટી શ્રી સુમંતભાઈ પટેલ, પ્રિન્સિપાલ શ્રી ધર્મેન્દ્રભાઈ ગડેશિયા, સુર્યરાજસિંહ જેઠવા ઉપરાંત વિવિધ વિદ્યાશાખા નો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.

 

Related posts

*HELLO MORBI: હળવદ ભેળસેળવાળી વરીયાળી ના જંગી જથ્થાને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

editor

*જોડીયા મામતદારશ્રી અને ટીડીઓ દ્વારા લોકોને જાણકારી અપાઈ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા: અમરાપર પ્રાથમિક શાળામાં વ્યસન જાગૃતિ અર્થે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરાયું*નૈમિષ સેજપાલ ટંકારા*

Hello Morbi

Leave a Comment