• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકાના મેઘપર માં પુર માં ફસાયેલ બે યુવાન નું રેસ્કયુ કરવામાં આવ્યું*

શરદ એમ.રાવલ.. હડિયાણા.

જોડિયા ના મેઘપર મછોનગર અને મોરાણા વચ્ચે પાણીમાં જગદીશ જાદવ અને ગૌતમ જાદવ બંને તારાણા ગામના યુવાનો ફસાયા છે એવા સમાચાર જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધરમશીભાઈ ચનીયારા અને જોડિયા તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભરતભાઈ દલસાણીયા ને થતા તેવો એ તુરંત જ મેઘપર ગામ માં રહેતા જોડિયા તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ કિશોરભાઈ મઢવી ને જાણ કરી હતી અને તુરંત જ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી પણ ઉપરવાસમાં વધારે વરસાદ હોવાથી આજી 4 ડેમ ના દરવાજા ખોલીયા હોઈ સમગ્ર વિસ્તાર માં પુર ના પાણી હોવાથી યુવાનો સુધી પહોંચવુ મુશ્કેલ હતું પણ બને પ્રમુખશ્રી ઓ સતત સંપર્ક માં હોઈ તેથી હિંમત કરી મેઘપર માંથી કિશોરભાઈ મઢવી તથા શાંતિલાલ જાવીયા તથા ગોપાલ ચૌહાણ સ્થળ ઉપર જવામાં સફળ થતા રાત્રે 12 વાગે યુવાનો નું રેસ્કયુ કરવામાં આવ્યું…..

 

Related posts

*HELLO MORBI:મોરબી સ્વામિનારાયણ સંસ્કારધામ મંદિર ખાતે ધામધૂમ પૂર્વક પુરષોત્તમ માસની ઉજવણી કરાઈ રહી છે*

editor

*મોરબીમાં સ્વચ્છતાનો અભાવ ઠેરઠેર જાહેર માર્ગોપર ગંદકીના ગંજ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી ના ધારાસભ્ય શ્રી તમારા ઓડિયો વીડિયો બહુ સાંભળ્યા હવે નક્કર કામગીરી કરો.કોગ્રેસ*

editor

Leave a Comment