• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*નવનિયુકત સી એમ જામનગર ના ધુવાવ ગામની મુલાકાતે*

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલે ભારે વરસાદ થી સૌથી વધુ અસર પામેલા જામનગરના ધુંવાવ ગામની મુલાકાત લઈ ગ્રામજનો સાથે વાતચીત કરી વરસાદ થી તેમને થયેલા નુકશાન ની વિગતો ગ્રામજનો સાથે સંવેદના પૂર્વક પ્રત્યક્ષ સાંભળીને મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રી એ આ અસરગ્રસ્તો ને રાજ્ય સરકાર દ્વારા મળવા પાત્ર તમામ મદદ સહાય ની ખાતરી આપતા કહ્યું કે કોઈ અસરગ્રસ્ત સહાય થી વંચિત ન રહી જાય અને અગાઉ કરતા પણ તે સૌ નું જીવન બહેતર બને તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે.

મુખ્યમંત્રીશ્રી સાથે જામનગર ના સાંસદ પૂનમ બહેન,પૂર્વ મંત્રી હકુભા જાડેજા,ધારાસભ્ય રાઘવજી પટેલ,મેયર તેમજ અન્ય પદાધિકારીઓ,મુખ્ય સચિવ શ્રી પંકજ કુમાર, કમિશનર વિજય ખરાડી,કલેકટર સૌરભ પારઘી વગેરે પણ જોડાયા હતા.

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ સવાર થી સર્વજ્ઞાતિય વિનામુલ્યે મિથેલીન બ્લ્યુ નુ વિતરણ થશે*

Hello Morbi

*HELLO MORBI:મચ્છુ નદીના પાણી ફરી વળતા સંપર્ક વિહોણા બનેલા માળીયાના હરીપર ગામની મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ મુલાકાત લીધી*

editor

*HELLO MORBI:ટંકારા:દશનામ ગોસ્વામી સમાજ ના સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment