• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જલારામ મંદિર ખાતે આવતીકાલ સવાર થી સર્વજ્ઞાતિય વિનામુલ્યે મિથેલીન બ્લ્યુ નુ વિતરણ થશે*

વિવિધ પ્રકાર ની માનવસેવા પ્રદાન કરતા શ્રી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા આવતીકાલ સવાર થી માનવ શરીર ના પ્રતિરોધક ક્ષમતા વધારતી મિથેલીન બ્લ્યુ નુ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ કરવા મા આવશે તેથી સર્વજ્ઞાતિય જલારામ ભક્તો એ અયોધ્યાપુરી રોડ સ્થિત જલારામ મંદિર ખાતે રૂબરૂ ઉપસ્થિત રહી મિથેલીન બ્લ્યુ ગ્રહણ કરવા સંસ્થા ના અગ્રણી ચંદ્રવદનભાઈ પુજારા એ યાદી મા જણાવ્યુ છે.મિથેલીન બ્લ્યુ રોજ સવારે નરણા કોઠે અને સાંજે ૧ ચમચી જીભ નીચે મુકી ૧ મીનીટ સુધી રાખી પછી ગળી જવી, ૧૫ મીનીટ બાદ ચા-નાસ્તો ગ્રહણ કરી શકાય. ૫ વર્ષ થી નાના બાળકો, સગર્ભા સ્ત્રીઓ તથા કીડની ના દર્દીઓ એ મિથેલીન બ્લ્યુ ન લેવી. રાત્રે સુતી વખતે બંને નસકોરા મા ૨-૨ ટીપા નાંખવા.

અત્રે ઉલ્લેખનીય છે કે કોરોના ની મહામારી દરમિયાન મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા વિવિધ પ્રકાર ની માનવસેવા સર્વજ્ઞાતિય પ્રદાન કરવા મા આવે છે જેમા એમ્બ્યુલન્સ સેવા, શબ વાહીની સેવા, ઓક્સિજન સિલિન્ડર વિતરણ, ઓક્સિ મિટર તથા સ્ટીમ મશીન વિતરણ, હોસ્પીટલે આવતા દર્દીઓ તેમજ જરૂરીયાતમંદો માટે બંને ટાઈમ ભોજન પ્રસાદ, પાણી ની બોટલ તેમજ લીંબુ શરબત વિતરણ, આયુર્વેદીક દવાઓ નુ વિતરણ સહીત ની સેવાઓ સમાવિષ્ટ છે ત્યારે આવતીકાલ થી મિથેલીન બ્લ્યુ નુ સર્વજ્ઞાતિય વિતરણ શરૂ કરવા મા આવશે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ શ્રી ગીરીશભાઈ ઘેલાણી*

editor

*HELLO MORBI:વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઊંડા દરિયામાં સાહસિક સ્કુબા ડાઇવિંગ કરી પૌરાણિક નગરી દ્વારિકાના દર્શન કર્યા*

editor

*HELLO MORBI NEWS:મોરબ તથા પાટણ જીલ્લાના ગુન્હામાં નાશતા ફરતા વોન્ટેડ આરોપીને મોરબી રવિરાજ ચોકડી પાસેથી પકડી પાડતી /એલ.સી.બી.ટીમ મોરબી*.

editor

Leave a Comment