• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા:દશનામ ગોસ્વામી સમાજ ના સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો*

ટંકારા:તા ૧૩*(નૈમિષ સેજપાલ ટંકારા)* દશનામ ગોસ્વામી સમાજ ના સ્નેહ મિલન નો કાર્યક્રમ ટંકારા તાલુકા દશનામ ગોસ્વામી સમાજ ના પ્રમુખ શ્રી મુકેશ ગીરી ઉપ પ્રમુખ શ્રી ધર્મેન્દ્ર પુરી ખજાનચી શ્રી અલ્પેશ ગીરી તથા જીતું ગીરી,,(ખોડુભાઈ) તથા સમાજ ના દરેક સભ્યો દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું અને આ આયોજન ટંકારા નાં વિશ્વ વિખ્યાત શ્રી કુબેર નાથ સુખ નાથ મહાદેવ ના મંદિરે કે જ્યાં સ્વામી દયાનંદ સરસ્વતી એ બોધ મેળવ્યો હતો તે જગ્યા એ યોજવામાં આવ્યુ હતુ જેમા આશરે 300થી વધારે સમાજ બંધુઓ એ મહા આરતી તથા મહા પ્રસાદ નો લાભ લીધો હતો

Related posts

*HELLO MORBI NEWS:તારાણા મુકામે રાજપૂત સમાજ દ્વારા ચાલતી ભાગવત કથા*

editor

*બરવાળા:જેરામભાઈ કરમશીભાઈ સ્થાપિત સરસ્વતી ભગવતી વિદ્યાલય બરવાળાનું જવલંત પરિણામ*

editor

*મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે રેમડીસીવિર ઇંજેક્શન ઉપલબ્ધ*

Hello Morbi

Leave a Comment