• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:જેતપર ગામે ચાલી રહેલા કિસાન ઉપવાસ આંદોલનમા અજયભાઈ લોરિયાનુ સમર્થન*

મોરબી:તા ૨૭ ગુજરાત કિસાન ઉપવાસ છાવણી (જેતપર ગામ) ખાતે ચાલી રહેલ છે તેમાં સેવા એજ સંપત્તિ ફાઉન્ડેશન નાં સ્થાપક રાષ્ટ્રસેવા માં સદા અગ્રેસર રહેતા અજયભાઈ લોરિયા નું ખેડૂતોનાં હક્ક અધિકાર અને ન્યાય ની લડત માં તન, મન અને ધન થી સમર્થન છે જેના ભાગ રૂપે
અજય ભાઈ લોરિયા તરફ થી રૂપિયા 51000 ની ખેડૂત ભાઈઓ ની લડત માં સહયોગ કરેલ છે

Related posts

*કોડીનાર તાલુકાના પ્રેસ રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત ના લાડકવાયા દીકરા સુકરાન ભાઈ નો આજે જન્મ દિવસ*

Hello Morbi

*જોડિયા તાલુકા ભાજપ મંડળ કારોબારી ની મિટીંગ યોજવામાં આવી હતી*

Hello Morbi

*HELLO MORBI:પડધરી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી નશાકારક આયુર્વેદીક સીરપની ૮૦૦૦ બોટલ સાથે કુલ ૫ લાખનો મુદામાલ પકડી પાડતી પડધરી પોલીસ*

editor

Leave a Comment