• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ભારતના પરમાણું વિજારોની સફળતામાં પરમાણુ સહેલી નીલમ ગોયલ*

 

ગુજરાતના સુરત જિ.લ્લાના કાકરાપારમાં સ્વદેશી ક્ષમતા આધારીત

૭00 મેગાવોટ પરમાણુ વિજઘરને કોમર્શિયલ આધાર પર વિજળી ઉત્પાદન

કરવાનું શરૂ કરી દીધુ છે. આ પરમાણું વિજ ઘર પ્રતિ વર્ષ ૪૯૦ કરોડ યુનિટ

વિજળી સતત ઉત્પાદન કરશે. જે, ૭000-00 મેગાવોટના ૭ સોલાર વિજ

ઉપકરણની ક્ષમતા બરાબર છે. આ ઉપકરણ ભારતના જ એન.પી.સી.આઈ.એલ.

દ્વારા સ્થાપિત કરવા માટે પ્રચલીત છે. આપણે એ પણ જાણવુ રહયું કે ભારતની

પરમાણુ સહેલી સને -૨૦૧૫ થી સતત ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારતના

પરમાણુ વિધુત ઉર્જાના કાર્યક્રમના સંદર્ભે જાગૃતતા તેમજ જુદા જુદા કાર્યોમાં

સંકળાયેલ છે. આ દરમ્યાન ગુજરાત રાજયમાં પરમાણુ સહેલી ૧000 થી પણ

વધારે સેમીનાર, ૨૫ થી વધારે પ્રેસ કોન્ફરન્સ, ૨૫ થી વધારે એકઝીબીશન તેમજ

રેલીઓનું આયોજન કરી ચુકી છે તેમજ ૨૦૦૦ થી પણ વધારે ઉધોગપતિઓ

તેમજ કારોબારીઓને પરમાણુ વિજળી ઉત્પાદન સંદર્ભે હકીકતોથી વાકેફ કરી ચુકી

છે. પરમાણુ સહેલીનું કહેવું છે કે, ભારત વર્તમાનમાં પ00 જિલ્લાઓમાં

૫૦૦-૫૦૦ મેગાવોટના સ્માર્ટ મોડયુલર ઉપકરણ સ્થાપીત કરવાની ક્ષમતા

ધરાવે છે. આ ઉપકરણ આધુનિક મોલ જેવા ખુબસુરત અને સુરક્ષીત હશે. આ

ઉપકરણો થી હાઈડ્રોજનનાં રૂપમાં વાહન ઈધણ તેમજ ખારા પાણીનું વર્ગીકરણ

કરી પીવા યોગ્ય પાણી બનાવવાની સાથે સાથે વધારે ક્ષમતાવાળી વિજળીનું પણ

ઉત્પાદન કરી શકશે. આ ઉપકરણથી ઉત્પાદન થતી વિજળી પ્રતિ યુનિટનું

ઉત્પાદન પણ ઓછુ થશે.

Related posts

*શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ ડીસાના નવા વરાયેલા હોદેદારો*

Hello Morbi

*HELLO MORBI NEWS:ભાભરમાં રંગેચંગે દર ગુરૂવાર માટે શરૂ થયાં પૂજ્ય જલારામ બાપાનાં ભજન‌* *ડીસાથી ૧૭૫ જલારામ ભક્તો પ્રથમ ભજનમાં પધાર્યા*

editor

*HELLO MORBI:મોરબીના રાજ્ય એવોર્ડ વિજેતા શિક્ષકનુ થયું 54મુ સન્માન*

editor

Leave a Comment