• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા વૈષ્ણવો ના સહયોગ થી હવેલીના જીણૌદ્વાર નું કાર્ય પૂર્ણ થયું*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*

ટંકારા : શ્રી ઠાકોરજીની પ્રેરણા તથા અસીમ કૃપાથી અને વૈષ્ણવો ના સહયોગથી જૂની હવેલીના જીર્ણોદ્ધાર નું કાર્ય પૂર્ણ થયેલ છે.

જૂની હવેલી માં દરવાજા બારી જર્જરિત થઈ ગયેલ તળિયા ની ટાઇલ્સ તૂટી ગયેલ તેમજ પ્લાસ્ટર , કલર ઉખડી ગયેલ.

જૂની હવેલી, નવી હવેલી , નિજ ઘર , પ્રસાદ ઘર ,રસોઈ ઘર , તોષાખાનુ વીગેરે નું રીનોવેશન કરાયેલ છે. પ્લાસ્ટર ,ટાઇલ્સ બારી બારણા વીગેરે નવાં બદલાવી કલર કામ કરેલ છે.

શ્રી ઠાકોરજી માટે સુંદર બગીચા નું તથા બગીચામાં આરસનું સુંદર સિંહાસન બનાવેલ છે . ગ્રીષ્મ ઋતુમાં ઠાકોરજી બગીચામાં બિરાજમાન થશે. વૈષ્ણવો ને અલૌકિક દર્શન નો લાભ મળશે જૂની તથા નવી હવેલીના કલર કામ કરાવેલ છે

આ પ્રસંગે યમુનાષ્ટક ના 108 પાઠ કરાયેલ. તેમાં મોરબી તથા સ્થાનિક વૈષ્ણવ બહેનોએ બહોળી સંખ્યા માં ઉમંગભેર ભાગ લીધેલ.

Related posts

*HELLO MORBI:લોકસભાની આગામી ચૂંટણી પૂર્વે મતદારયાદી પ્રસિદ્ધ કરવામાં આવીઃ 6.89 લાખ મતદારોનો ઉમેરો થયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી: શ્રી ડી.સી મહેતા સાર્વજનિક ડિસ્પેન્સરી નવાડેલા રોડ ખાતે નિશુલ્ક કેન્સર નીદાન કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:અયોધ્યાથી આવેલ પૂજિત અક્ષત દરેક મંદિરોમાં, ભાગવત સપ્તાહો, કથાઓ, તેમજ હિન્દુ પરિવારના ઘરે ઘરે પણ પૂજિત અક્ષત કળશની પધરામણી કરવામાં આવશે : શ્રી રામ જન્મભૂમિ તિર્થ ક્ષેત્ર સંપર્ક અભિયાન*

editor

Leave a Comment