• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમગ્ર રાજ્યમાં ધોરણ 12 SHC બોર્ડની પરીક્ષા અંતરગત રાજયના તમામ વિધાર્થી/વિદ્યાર્થીનીઓ ને AIMIM પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સુલેમાન પટેલ એ આપી શુભેચ્છા*

 

તાજેતરમાં ધોરણ 12 SHC બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે ત્યારે સમગ્ર રાજ્યમાં વિવિધ ક્ષેત્રે તેજસ્વી તારલાઓ પરીક્ષામાં સારા પરિણામ સાથે સારા રીઝલ્ટ મેળવી પોતાનું અને પોતાના પરિવાર સાથે સમાજનું અને દેશનુ નામ રોશન કરી રહ્યા છે ત્યારે સમગ્ર રાજ્યમાં વિવિધ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષામાં સારા પરિણામ સાથે સારા રીઝલ્ટ મેળવી આત્મનિર્ભર બની વધુ પ્રગતિ સાથે દિન-પ્રતિદિન આગળ વધે તેમજ શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે વૈજ્ઞાનિક ટેકનોલોજીક સહિત વિવિધ ક્ષેત્રમાં દરેક સમાજના યુવાનો યુવતિઓ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરી વધુ આગળ વધે તેવી હાર્દિક શુભેચ્છા એ આઈ એમ આઈ એમ પાર્ટીના ગુજરાત પ્રદેશ મહામંત્રી સુલેમાનભાઈ પટેલે સમગ્ર રાજ્યના હિન્દુ-મુસ્લિમ સમાજના તેજસ્વી તારલા વિદ્યાર્થી/વિદ્યાર્થીનીઓને હદય પૂર્વક શુભેચ્છા પાઠવી છે.

અને નાપાસ થયેલા ભાઈ બહેનોને હતાશ થયા વગર સતત પ્રયત્નશીલ રહી સારા પરિણામ સુધી પહોંચવા અપીલ કરી છે.

Related posts

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય-મોરબીમાં રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી*

editor

*પડધરી તાલુકાના બાધી ગામના પૂર્વ સરપંચ સ્વ. વશુભા રાઠોડ ના જન્મદિન નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું*

Hello Morbi

*શ્રી હડીયાણા કન્યાશાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવવામાં આવ્યો*

Hello Morbi

Leave a Comment