• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*સમગ્ર રાજ્યમાં ધોરણ 12 SHC બોર્ડની પરીક્ષા અંતર્ગત તમામ વિધાથી ઓ ને નારી આવાજ ના તંત્રી એ આપી શુભેચ્છા*

 

હાલ સમગ્ર રાજ્યમાં મોસમનો મિજાજ તેજ રફતારમાં અગનજ્વાળા ફૂંકી રહ્યો છે ત્યારે સરેરાશ ગત વર્ષના પ્રમાણમાં આ વર્ષ તાપમાન વધારે તેજ રહ્યું છે એવું મોટાભાગે તંત્ર દ્વારા જાહેર કરાયું હતું ત્યારે હાલની પરિસ્થિતિ માં ભર ઉનાળે પરીક્ષાના પેપરો યુવાનો યુવતીઓ દ્વારા આપવામાં આવી આવ્યા હતા જે આજના આધુનિક યુગમાં નવ યુવાનો વિદ્યાર્થીઓ નવા પરિવર્તન સાથે તનતોડ મહેનત સાથે સારા પરિણામ સાથે સારા રીઝલ્ટ મેળવી હર્ષની લાગણી અનુભવી રહ્યા છે જેથી સમગ્ર યુવા જગત માં ખાસ કરીને વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે જેમાં માર્ચ 2022 ધોરણ 12 SHC બોર્ડની પરીક્ષામાં સારા માર્ક સાથે સારા રીઝલ્ટ થી પરીક્ષા માં પાસ થયેલ તમામ વિદ્યાર્થીઓને આદર્શ મહિલા સેવા સખીમંડળના સ્થાપક પ્રમુખ કિર્તીબેન રાઠોડ જેવો વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સાથે પ્રજાના પ્રશ્નોને વાંચા આપવા માટે નારી અવાજના સાપ્તાહિક અખબાર ચલાવી રહ્યા છે તેઓ પ્રજા ચિંતક નારી આવાજ અખબારના તંત્રીશ્રી કિર્તીબેન રાઠોડ એ સર્વે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે હદય પૂર્વક શુભેચ્છા અભિનંદન પાઠવી છે અને શિક્ષણ ની પરીક્ષામાં નાપાસ થનાર વિદ્યાર્થીઓને નાસીપાસ થયા વગર આત્મનિર્ભર બની આવનારા સમયમાં વધુ શક્તિશાળી બની સફળતાની સીડી છાયા અને તડકાની જેમ મોસમ મુજબ ઉત્સાહભેર આત્મનિર્ભર બની સારા લક્ષ્યથી સફળતાની દરેક પરીક્ષામાં આગળ આવી નાસીપાસ થયા સફળતાને હાસિલ કરે તેવી શુભેચ્છા કિર્તીબેન રાઠોડ પાઠવી છે

Related posts

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી પુત્ર ના ૩૬ માં જન્મદીન ની ઉજવણી કરતા લોહાણા સમાજ અગ્રણી હરીશભાઈ હાલાણી*

Hello Morbi

*HELLO MORBI: મોરબીના હળવદ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં ખેડૂતોને માર્ગદર્શન અપાયું*

editor

*HELLO MORBI:હવન અષ્ટમીના દિવસે જલારામભકિતધામના ગૃપની બહેનોએ ઝુંપડપટ્ટી ની બાળાઓને જમાડીને લ્હાણી આપી*

editor

Leave a Comment