• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ઘાંટવડ ગામ ના નવનિયુક્ત સરપંચ શ્રી અબ્દુલ ભાઈ મહેતર નો આજે જન્મ દિવસ*

*રિપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

ઘાંટવડ સર્વ સમાજ નું ગૌરવ ગણવામાં આવતા અને કોમી એકતા અને ભાઈચારા જેના નસ નસ માં ભર્યું હોય અને સર્વે સમાજ ને સાથે લઈ ને ફરનાર એવા ભાજપ લઘુમતી મોરચા ના પૂર્વ ઉપ પ્રમુખ ગીરસોમનાથ જિલ્લા અને ઘાંટવડ ગામ ના સરપંચ શ્રી અબ્દુલભાઈ મહેતર ના જન્મ દિવસ નિમિતે મારા અને મારા પરિવાર તરફથી જન્મ દિવસ ના ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ તમે ખુબ આગળ વધો અને ઘાટવડ ને વિકાસ સીલ ગામ બનાવો અને ખુબ તરક્કી કરો અને તમારૂ અને તમારા પરિવાર અને પૂરા ગામનું અને પૂરા દેશ નું નામ રોશન કરો તેવી દિલ થી દુવા

Related posts

*HELLO MORBI:૫ સપ્ટેમ્બર- શિક્ષક દિવસ; મોરબી જિલ્લાનું ગૌરવ- જિલ્લાના શિક્ષક રત્નો*

editor

*ડીસાની પૂજ્ય લીલાશાહ કુટિયા માટે પૂજ્ય આનંદમંર્તિજી મહારાજ તરફથી આશીર્વાદ સ્વરૂપ મળેલ યોગદાન*

Hello Morbi

*ટંકારા મામલતદાર અને પીએસઆઈ દ્વારા કોવીડ ફ્લેગ માર્ચ યોજી લોકોને જાગૃત કરવા પ્રયાસ*

Hello Morbi

Leave a Comment