• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા ના રઘુવંશી લોહાણા સમાજના મહિલા અગ્રનીય અલ્પાબેન કક્કડ નો આજે જન્મ દિવસ*

મોરબી જિલ્લા રઘુવંશી સમાજના અગ્રણી અને મોરબી જિલ્લામાં આદમી પાર્ટીના અગ્રણી અલ્પાબેન કક્કડ નો જન્મદિવસ. મોરબી જિલ્લા રઘુવંશી સમાજના અગ્રણી અને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના મહિલા અગ્રણી અલ્પાબેન કક્કડ ને જન્મદિવસ અલ્પાબેન કક્કડ ના સેવાકીય પ્રવૃત્તિમાં આગળ પડતું નામ ધરાવે છે અને ભૂખ્યાને ભોજન કરાવવા માટેની ખૂબ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને રાજકીય ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે ખૂબ મોટું નામ ધરાવે છે તેમના મોબાઈલ નંબર7433828555 ઉપર સવારથી જ શુભેચ્છા વર્ષા નો ધોધ વરસી રહ્યો છે

Related posts

*HELLO MORBI: કલેક્ટરશ્રી* *જી.ટી.પંડ્યાના હસ્તે* *મોરબી જિલ્લા માહિતી કચેરીનું સન્માન કરાયું*

editor

*મોરબીમાં મંત્રી નેતાઓ ની ઉપસ્થિતમાં બ્લોસમ શાળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:લેવીસ પોલીપેક ઓટાળા દ્વારા મફત મચ્છરદાની વિતરણ કરવામાં આવી*

editor

Leave a Comment