• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*કોડીનાર સુન્ની મુસ્લિમ ફકીર જમાત યંગ કમિટી ના ઉપપ્રમુખ તરીકે અનિસશા મહેબૂબશા ની સર્વાનુમતે વરણી કરવામાં આવી*

*રીપોર્ટર શબ્બીર ભાઈ સેલોત કોડીનાર*

*પ્રમુખ ઉપપ્રમુખ સહિત સમગ્ર ટીમની સમાજસેવા કરવાની ખાતરી*

 

કોડીનારમાં સુન્ની મુસ્લિમ ફકીર સમાજ યંગ કમિટી ની જીન પ્લોટ માં મળેલી મિટિંગમાં હાજર યંગ કમિટી ના સલાહકાર, સેક્રેટરી અને પ્રમુખ સહિત ૩૫ સભ્યોની હાજરીમાં ઉપપ્રમુખની વરણી કરવામાં આવી હતી સમગ્ર બોડીને કોડીનાર મુસ્લિમ એકતા મંચ ના યુવા શહેર પ્રમુખ સહિત સમગ્ર ટીમ મુસ્લિમ એકતા મંચ સહિત સમગ્ર મુસ્લિમ સમાજ એ આવકારી શુભકામના પાઠવી હતી આ તકે સમાજના નવયુવાન ઓએ મૂકેલા વિશ્વાસને સાર્થક કરવા દિલથી લોકોની સેવા કરવા પ્રમુખ રહિશ ભાઇ બાનવા એ ખાતરી આપી હતી

 

Related posts

*વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ માં માનવ સેવક અને પશુ-પંખી પ્રત્યે લાગણીશીલ યુવાન એટલે અહેમદ ખાન પઠાણ ઉર્ફે ખાન ભાઈ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લાના સફાઈ કામદારોને ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજના હેઠળ મળશે રૂ. ૧,૨૦,૦૦૦ ની સહાય*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:શ્રી લોહાણા મહાજન-મોરબી દ્વારા નૂતન વર્ષ નિમિતે લોહાણા સમાજ નું સ્નેહ મિલન યોજાશે*

editor

Leave a Comment