• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી દશનામ ગોસ્વામી સમાજ દ્વારા ગૃહમંત્રી હર્ષ સંઘવી ને રૂબરૂ મળી આવેદપત્ર અપાયું*

આજરોજ મોરબી સમસ્ત દશનામ ગોસ્વામી સમાજ દ્વારા કચ્છ મોરબી જિલ્લા સાંસદ શ્રી અને પ્રદેશ ભાજપ મંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા સાહેબ તથા રાજ્યના પંચાયત મંત્રી શ્રી બિજેશ ભાઈ મેરજા સાહેબની હાજરીમાં મોરબી ની મુલાકાતે આવેલ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી શ્રી હર્ષદભાઈ સંઘવીને રૂબરૂ મળીને કોડીનારના જંત્રાખડી ગામના આઠ વર્ષની ફૂલ જેવી બાળકી પર દુષ્કર્મ કરી હત્યા નિપજાવી તેના અનુસંધાને પરિવારને ટૂંક સમયમાં ન્યાય મળે તેમ જલ્દી સંપૂર્ણ તપાસ પૂર્ણ કરી ન્યાયની કાર્યવાહી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે ચલાવીને બેથી ત્રણ મહિનામાં ન્યાય અપાવવા તથા સહ પરિવાર ને સરકારી સહાય આપવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ તકે ગોસ્વામી સમાજ ના પ્રમુખ મહંત શ્રી ગુલાબ ગીરી તથા સમાજના આગેવાન અને પત્રકાર શ્રી સુરેશ ગીરી ગોસ્વામી સાથે રહે અને આ તકે સરકાર તરફથી એવી ખાતરી આપવામાં આવેલ કે આ બાબતે ઝડપી અને યોગ્ય નિર્ણય આપી અને કડકમાં કડક સજા મળશે એવી ખાતરી સમાજને આપવામાં આવી હતી

Related posts

*હડીયાણા પાણી પ્રશ્ન ને રજૂઆત કરવા ગયેલા મહિલા ઓને સરપંચ સીધો જવાબ*

Hello Morbi

*HELLO MORBI:ટંકારા:રઘુવંશી યુવક મંડળના અધ્યક્ષ અક્ષય કટારીયા નો આજે જન્મદિવસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:બાલંભા તાલુકા પંચાયત સીટ ના બીજેપી ઉમેદવાર નો ઝંઝાવાતી પ્રચાર: જબરૂ લોક સમર્થન*

editor

Leave a Comment