• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી તાલુકા યુવા ભાજપ મોરચા દ્વારા વાવડી ગામ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમનું આયોજન કરાયું હતું*

આજરોજ મોરબી તાલુકા યુવા મોરચા દ્વારા વાવડી ગામ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં મોરબી જીલ્લા યુવા મોરચા ના પ્રમુખ શ્રી વિશાલભાઈ ઘોડાસરા , મહામંત્રી શ્રી જયદીપભાઈ હુંબલ , તપનભાઈ દવે , જિલ્લા ઉપાધ્યક્ષ શ્રી જયદીપભાઈ સંઘાણી , તાલુકા પંચાયત સદસ્ય શ્રી પરેશભાઈ રૂપાલા, શ્રી અશોકભાઈ દેસાઈ , મોરબી તાલુકા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી પ્રવીણભાઈ પડસુંબિયા , મોરબી તાલુકા યુવા મોરચા ના અધ્યક્ષ શ્રી નીતેશભાઈ બાવરવા , મહામંત્રી શ્રી આનંદભાઈ અગોલા , શ્રી જયેશભાઈ ગોધવિયા, શ્રી દુષ્યંતભાઈ અજાણા, શ્રી ઓમભાઈ કોઠીયા સહિત કાર્યકરો આ કાર્યક્રમ માં જોડાયા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સમસ્ત કોળી સમાજ દ્વારા તારીખ ૬ જુલાઈ એ વિધાર્થી સન્માન સમારોહ યોજાશે*

editor

*ઝાલીમાં પ્રાથમિક શાળા એ તિરંગો લહેરાયો! શિક્ષકો સહીત વિદ્યાર્થીઓએ આપી સલામ*

Hello Morbi

*મોરબીમાં આજે બે સ્થળે 165 લોકોનું વેકસીનેશન*

Hello Morbi

Leave a Comment