• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારાની ખીજડીયા ચોકડી નજીકથી છરી સાથે એક ને જડપી પાડતી ટંકારા પોલીસ*

ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખીજડીયા ચોકડી પાસેથી એકટીવા જીજે ૩૬ એ ૩૩૬૨ લઈને આવતા સુરેશ ઉર્ફે સુડો લક્ષ્મણ થરેસા (ઉ.વ.૪૬) રહે મોરબી વજેપર વાળા પાસેથી છરી મળી આવતા ટંકારા પોલીસે આરોપીને ઝડપી લઈને જીલ્લા મેજીસ્ટ્રેટ હથિયારબંધી જાહેરનામાં ભંગનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ દ્વારા મહાનગરપાલિકા સંચાલિત મહારાણીશ્રી નંદકુંવરબા આશ્રય સ્થાન (રૈન બસેરા) ખાતે નિરાશ્રિતો માટે બંને ટાઈમ ભોજન ની અવિરતપણે ચાલુ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી:ચેક રીર્ટન થયાના કેશ માં ચેકની રકમની ડબલ રકમ ના દંડની ત્થા ચેકની રકમ ૯% ના વ્યાજ સાથે ચુકવવા ત્થા એકવર્ષની કેદની આરોપી ને સજા નો કોર્ટનો હુકમ*

editor

*જોડિયાના વાવડી ગામે સવેચ્છિક લોકડાઉન*

Hello Morbi

Leave a Comment