• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

મોરબી: રામાનંદી સાધુ સમાજ દ્વારા ‘વડીલ વંદના’ કાર્યક્રમ યોજાયો* 

(અહેવાલ: મયંક દેવમુરારી)

મોરબી રામાનંદી સાધુ સમાજની વાડી રામઘાટ ખાતે રામાનંદી સાધુ સમાજ દ્વારા ભારે પરિશ્રમથી ભણાવીને જીવનનો નવો રાહ ચિંધનારા વડીલોનું ઋણ અદા કરવાના ભાગરુપે વડીલ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં જીવનનો સાચો માર્ગ બતાવનારા સમાજના આ વડીલોનું સન્માન કરાયું હતું જેમાં સૌથી પેલા દીપ વંદનાથી કાર્યક્રમ ની શરૂઆત કરવામાં આવી પછી હનુમાન ચાલીસા ના પાઠ સમાજ બંધુ દ્વારા કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ માં રામાનંદી સાધુ સમાજના પ્રમુખ દિનેશભાઈ નિમાવત ઉપપ્રમુખ સુરેશભાઈ, ચંદ્રકાંતભાઈ રામાનુજ દીપકભાઈ,મનીષભાઈ,ભુપતભાઈ પ્રજ્ઞેશભાઈ સહિતના ઓએ જહેમત ઉઠાવી હતી

Related posts

*મોરબી માં પ્રથમ વખત મતદાન કરવા ઉત્સુક યુવાનો નુ ભાજપ તરફ પ્રયાણ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આશરે છ હજારથી પણ વધુ વાલીઓની ઉપસ્થિતામા નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશન મોરબી દ્વારા વાલી સેમિનાર યોજાયો*

editor

*મોરબીમાં ગેર કાયદેસર દબાણ દૂર કરવા નગરપાલિકા અને પોલીસ તંત્ર દબાણ દૂરકરવાની કામગીરી હાથ ધરી*

Hello Morbi

Leave a Comment