• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયાના જામ દુધઈ ગામની તાલુકા શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિનામૂલ્ય સ્કૂલબેગનુ વિતરણ કરવામાં આવ્યું*

રિપોર્ટર. શરદ એમ.રાવલ.    હડિયાણા….જામનગર જિલ્લાના જોડિયા તાલુકાની શ્રીજામદુધઈ તાલુકા શાળામાં આજરોજ તા.16/07/2022 ને શનિવારના રોજ ધોરણ 1 થી 8 તમામ વિદ્યાર્થીઓને જામદુધઈ ગામના જ વતની દ્વારા શાળા ના તમામ બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરવામાં આવ્યું હતું………..

જોડિયા તાલુકાના જામ દુધીઈ ગામેના અને વતન પ્રેમી.યુવા.ઉત્સાહી.

દાતા જયેશભાઈ દેવશીભાઈ પરમાર (હાલ સેલવાસ) તરફથી સ્કૂલ બેગ (કિંમત 25000)ની ભેટ આપવામાં આવી. આ તકે શ્રીજામદુધઈ તાલુકા શાળા પરિવાર અમારા દર વર્ષના સ્કૂલ બેગના દાતાશ્રી જયેશભાઈ દેવશીભાઈ પરમાર નો હૃદય પૂર્વકથી આભાર વ્યક્ત કરીએ છીએ…………………………..

 

Related posts

*HELLO MORBI:રાજય સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ*

editor

*HELLO MORBI NEWS:પડધરીના રાદડગામની કીમતી જમીન સંદર્ભે દાવા અરજી નામંજૂર કરતા પડધરી સિવિલ જજસાહેબ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ધો 𝟏𝟎 ને 𝟏𝟐 બોર્ડની પરીક્ષા અંતર્ગત જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગ યોજાઈ*

editor

Leave a Comment