• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી શહેર યુવા ભાજપ દ્વારા પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમ યોજાયો*

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહેરની કોલેજ ખાતે સભ્ય નોંધણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં યુવાનોએ પ્રાથમિક સદસ્યતા અભિયાનમાં ભાગ લઈને નામ નોંધણી કરાવી હતી

 

મોરબી શહેર ભાજપ અધ્યક્ષ લાખાભાઇ જારીયાના માર્ગદર્શન હેઠળ મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શહેરની ઓમ વીવીઆઈએમ કોલેજ કેમ્પસ ખાતે પ્રાથમિક સદસ્યતા અભિયાન અંતર્ગત સભ્ય નોંધણી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોરબી શહેર યુવા મોરચાના મહામંત્રી યોગીરાજસિંહ જાડેજા, ઉપપ્રમુખ જયેશભાઇ ડાભી, મિતુલભાઈ ધ્રાંગા, અજયભાઇ કોટક તેમજ મંત્રી શક્તિસિંહ જાડેજા, મનીષભાઈ કુંભારવાડીયા, સિદ્ધરાજસિંહ ઝાલા, વિરલભાઈ ખાખરીયા સહીત યુવા મોરચાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જોડીયા તાલુકા પંચાયત કચેરી ખાતે તલાટી મંડળ દ્વારા નવનિયુક્ત સરપંચોનું સન્માન કરાયું*

editor

*ટંકારા જીવામામાની જગ્યા સામે આવેલ પાણીના હોકરમાં સ્પેન્ટ સલ્ફ્યુરિક એસિડ ખાલી કરતા ટેન્કર ચાલક ની ટંકારા પોલીસ દ્વારા અટક*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી આરટીઓ કચેરી દ્વારા નિયમભંગ કરનાર વાહન ચાલકો સામે મોટી કાર્યવાહી:ચેકીંગ દરમ્યાન 𝟏𝟐𝟏𝟏 વાહનોને ચલણ ઇસ્યુ કરી રૂ 𝟖𝟐,𝟔𝟒 લાખનો દંડ ફટકાર્યો*

editor

Leave a Comment