• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારા તાલુકા ભાજપ પદાધિકારીઓની મીટીંગ યોજાય*

*અહેવાલ અને તસ્વીર નૈમિષ સેજપાલ ટંકારા*ટંકારા તાલુકાના ભાજપના પદાધિકારી બેઠક યોજાઈ

કિરીટ અંદરપા સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં ચૂંટણી અને પ્રચારને લઈને અનેક મુદ્દે ચર્ચા કરી આગામી વિધાનસભાની ચૂંટણીમાં વિરોધીઓને ભરીપિવા હુકાર કર્યો હતો.

 

વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટનીને ધ્યાને લઈને દરેક રાજકીય પક્ષોએ તૈયારી શરૂ કરી દીધી છે. દરમિયાન ગુજરાત પ્રદેશ ભાજપની સુચના મુજબ આગામી વિધાનસભા ચુંટણીની તૈયારીના ભાગરુપે ટંકારા તાલુકા ભાજપ પદાધિકારી બેઠક તાલુકા ભાજપ પ્રમુખ કિરીટ અંદરપાના અધ્યક્ષ સ્થાને આજે સવારે 10 વાગ્યે પ્રભુચરણ આશ્રમ ટંકારા ખાતે યોજાઇ હતી. જેમાં પુર્વ ધારાસભ્ય બાવનજી મેતલિયા મોરબી માર્કેટ યાર્ડના ચેરમેન ભવાનભાઈ ભાગ્યા અગ્રણી પ્રભુ કામરીયા લોક ચાહના ધરાવતા જીલ્લા પંચાયત મોરબીના પ્રથમ પ્રમુખ કેશુભાઈ રૈયાણી સંગઠન મહામંત્રી રૂપસિંહ ઝાલા, ગણેશભાઈ નમેરા, જીલ્લાના હોદેદાર રવિભાઈ સનાવડા, નરેન્દ્રસિંહ ઝાલા, શહેરના નામાંકિત પુર્વ સરપંચ શ્રી દિનેશભાઇ વાધરીયા બિલ્ડર રશિકભાઈ દલસાણિયા શહેરના માજી સરપંચ કાનાભાઈ ત્રિવેદી સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં વિકાસ કાર્યો માટે સરકારની યોજના ઉપરાંત આગામી 66 ટંકારા વિધાનસભાની ચૂંટણી અને પ્રચારને લઈને ચર્ચા કરવામાં આવી હતી.

Related posts

*HELLO MORBI NEWS:*સલાયા લોહાણા મહાજન દ્વારા સંચાલિત નવરાત્રી મહોત્સવમાં સોમવારે પાણીના ગોરાનો વિશિષ્ટ રાસ, ઈંઢોળી વિના ગ્લાસ ઉપર ગોરો રાખી રમસે માના ગરબા*

editor

*HELLO MORBI NEWS:પાસા વોરંટના સામાવાળાને મધ્યસ્થ જેલ,વડોદરા ખાતે મોકલી આપતી વાંકાનેર તાલુકા પોલીસ*

editor

*HELLO MORBI NEWS:હરબટીયાળી ગ્રામ પંચાયત સંચાલિત શ્રી હાઇસ્કુલ હરબટીયાળી શાળા એ ધોરણ 10 માર્ચ 2025 બોર્ડની પરીક્ષાનું 95.65% સાથે રેકોર્ડ બ્રેક પરિણામ*

editor

Leave a Comment