• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ધ્રોલ ખાતે જામનગર જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉજવાયો*

ધ્રોલ ખાતે જામનગર જિલ્લાના જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વમાં માર્ચ પાસ્ટમાં નંબર મેળવવા બદલ ધ્રોલ યુનિટના ઓફિસર કમાન્ડિંગ શ્રી જે. કે. પરમાર ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા ના હસ્તે જિલ્લા કલેક્ટરશ્રી, પોલીસ અધિક્ષક શ્રી,ડી.ડી.ઓ., જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા, જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી સુરેશભાઈ ભીંડી ની વિ. મહાનુભાવો ની ઉપસ્થિતિ માં મોમેન્ટો સ્વીકારી રહ્યા છે.
અશ્વિન બી આશા ધ્રોલ

Related posts

*HELLO MORBI:*નીલકંઠ વિદ્યાલય & કોમર્સ સ્કૂલ તેમજ મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા “શ્રીરામ જીવન ચરિત્ર પરીક્ષા” નું આયોજન કરવામાં આવ્યું.*

editor

*થરા જલારામ મંદિરે ચાર કરોડના ખર્ચે બનશે ભવ્યાતિભવ્ય-દિવ્યાતિદિવ્ય જલારામ સેવા ભવન*

Hello Morbi

*HELLO MORBI:HELLO MORBI:સરવડ સેવા સહકારી મંડળી ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખ ની બિનહરીફ વરણી*

editor

Leave a Comment