• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબીના રાધે હૉલ ખાતે ફોટોગ્રાફર એસો. દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો*

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ રાધે હૉલ ખાતે ફોટોગ્રાફર એસોસિયેશન દ્વારા ફેમેલી ફંક્શન અને વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબીના એએસપી અતુલ બંસલ, મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ દુલભજીભાઈ દેથરિયા, મોરબી જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરીયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વસાદડીયા, ડૉ.સતીષ પટેલ, મોરબી તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાકેશભાઇ કાવર સહિતના હાજર રહ્યા હતા અને મહેમાનોના હસ્તે ૧૨૨ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ અને મોરબી ફોટોગ્રાફર એસોશિયનના પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી તથા કારોબારી મેમ્બરોએ આ કાર્યક્રમને સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: સંત શિરોમણિ મહાત્મા રવિદાસજીની 𝟔𝟓𝟎મી જન્મજયંતી વર્ષ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત*

editor

*મોરબી શહેર ભાજપ મહામંત્રી અને પૂર્વ ક્રાઉનસિલર ભાવેશભાઈ કણઝારીયા નો આજે જન્મદિન*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જિલ્લામાં ‘હર ઘર તિરંગા યાત્રા’ ના આયોજન અંગેની બેઠક કલેક્ટરશ્રી કિરણ ઝવેરીના અધ્યક્ષસ્થાને યોજાઈ*

editor

Leave a Comment