• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પડધરી: સહકારી મંડળીના મંત્રીનો ઉપાચત કેસમાં નિર્દોષ છુટકારો કરાવતા પ્રખર ધારાશાસ્ત્રી પ્રફુલભાઈ કોટક*

પડધરી:તા ૨૯ એક લાખ નવ હજાર ની ઉચાપત કેશમાં આરોપી ભરતભાઇ મોતીભાઇ દેવડા દોમડા સેવા સહકારી મંડળીના મંત્રીનો પડધરી કોર્ટમાંથી નિર્દોષ જાહેર કરેલ. આ કેશની હકીકત એવી છે કે દોમડા ભાયુના સહકારી મંડળીના મંત્રી ભરતભાઇ દેવડાએ ડી.એ.પી. ૧ર ટન ખાતર જેની વેચાણ કિંમત રૂા. ૧,૦૮,૯૯૬/- નુ વેચાણ કરી તે રકમ પડધરી ખરીદ વેચાણ સંધમાં જમા ન કરાવતા પડધરી તાલુકા ખરીદ વેચાણ સંધ ના મેનેજર બચુભાઇ મોહનભાઇ એ પડધરી પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી. ૪૦૬, ૪૦૮, ૪૦૯, ૪૬૭, ૪૬૮ મુજબની ફરીયાદ આપેલ આ કેશ પડધરી કોર્ટમાં ચાલી જતા આરોપી ભરતભાઇ મોતીભાઇ દેવડાનો નિર્દોષ છુટકારો થયેલ છે. આ કેશમાં પડધરીના સીનીયર એડવોકેટ પ્રફુલભાઇ કોટક રોકાયેલ હતા.

 

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આંતરજિલ્લા પ્રોહીબીશનના ૬ જેટલા ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા રીઢા પ્રોહી બુટલેગર્સને પકડી પાડતી મોરબી એલ.સી.બી.ટીમ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારાના તાલુકાના વિરપર ગામે ૮૦ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત: વાત્સલ્યમ અનાથ આશ્રમના બાળકોના હસ્તે શુભારંભ*

editor

*HELLO MORBI:મોરબી જીલ્લા ખાતે જુનીયર કલાર્કની પરીક્ષા આપવા આવનાર પરીક્ષાર્થીઓને મદદરૂપ થતી મોરબી પોલીસ*

editor

Leave a Comment