• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*વરસાદી વાતાવરણ મા સુલતાનપુર શાળામાં નવા છોડ નું વાવેતર કરી પ્રકૃતિ દિવસ ઉજવ્યો*

હાલમાં વરસાદી વાતાવરણ નો માહોલ ફરી થી ઉમટી આવ્યો છે ત્યારે માળીયા ની સુલતાનપુર શાળા માં આ નવા અલગ અલગ છોડ ની ખરીદી કરી ને વિધાર્થી અને શિક્ષકે મળીને આ છોડ નું વાવેતર કર્યું હતું અને પ્રકૃતિ ના પૂજન સાથે પ્રકૃતિ દિવસ ઉજવ્યો હતો અને સાથે સાથે વિદ્યાર્થીઓ એ આ છોડ ની માવજત કરશું એવો સંકલ્પ પણ લીધો હતો બધા બાળકો ને પોત પોતાનું એક કુંડુ સોંપી દેવામાં આવ્યું હતું જે કુંડાની જવાબદારી વર્ષ દરમ્યાન તે બાળકની રહેશે

ચેતનકુમાર વનાળિયા નું કહેવું છે કે” કુંડામાં છોડ છે પણ એ જ છોડ માં રણછોડ છે “અને “પ્રકૃતિ છે તો પ્રાણ છે “

Related posts

*ચેટીચંદ નિમિતે ડીસાની પૂજ્ય ઝૂલેલાલ શોભાયાત્રાનું જલારામ મંદિર ખાતે કરવામાં આવેલ ભવ્યાતિભવ્ય સન્માન*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં પસંદગી પામેલ નવનિયુક્ત ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી) તેમજ જુનિયર ક્લાર્કને તાલીમ અપાઈ*

editor

*HELLO MORBI: શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળામાં ઘોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજાયો*

editor

Leave a Comment