• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી જિલ્લા કલેકટર અને મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા ૨૬ મીના કાર્યક્રમ નું રીહસલ કરાયું*

મોરબીમાં આજે એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીના કાર્યક્રમનું રીહર્સલ કરવામાં આવ્યુ હતું. જેમાં કલેક્ટર જે.બી. પટેલ, પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરા, અધિક નિવાસી કલેક્ટર કેતન જોશી, પ્રાંત અધિકારી ઝાલા અને જિલ્લા શિક્ષાણાધિકારી બી.એમ.સોલંકી હાજર રહ્યા હતા. પરેડ નિરીક્ષણ સાથે સાંસ્ક્રુતિક કાર્યક્રમનું પણ રીહર્સલ કરવામાં આવ્યું હતું.

Related posts

*HELLO MORBI NEWS: અવાર નવાર મારામારી ના ગુન્હામા પકડાયેલ ઈસમ પાસા અટકાયત કરતી મોરબી સીટી-એ ડીવિઝન પોલીસ*

editor

*HELLO MORBI:શું તમે કોઇ શ્રેષ્ઠ આયુર્વેદ તજજ્ઞ ની શોધમાં છો?તો આવી ગઈ છે શાસ્ત્રોક્ત આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ ધરાવતી *અપામાર્ગ આયુર્વેદ હોસ્પિટલ*

editor

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ જયંતિભાઈ જેરાજભાઈ પટેલ*

Hello Morbi

Leave a Comment