• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના શિક્ષકો મોટી સંખ્યા માં અન્ય સરકારી અધિકારીઓ રાજકોટની મહારેલીમાં જોડાયા હતા*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….

ગુજરાત રાજ્ય કર્મચારી મહામડળ દ્વારા કર્મચારીઓ ના વિવિધ પ્રશ્નોનું સમાધાન નહીં થતા. આંદોલનાત્મક કાર્યક્રમો જાહેર કરેલ છે.જેમાં રાજકોટ ઝોન ખાતે 7 જીલ્લા ની મહારેલી કાઠી ને રાજકોટ જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર આપવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જોડિયા તાલુકા માંથી મોટી સંખ્યા માં શિક્ષકો અને અન્ય કર્મચારીઓ જોડાયા હતા.અને જોડિયા તાલુકા શિક્ષક સંઘ ના પ્રમુખ ભાવેશભાઈ પનારા અને મહામંત્રી ગેલાભાઈ જારીયા એ કર્મચારી ના પ્રશ્નોનું જ્યાં સુધી નિરાકરણ નહીં આવે. ત્યાં સુધી આવનારા અન્ય કાર્યકમો માં પણ તમામ શિક્ષકો અન્ય સરકારી અધિકારીઓ સાથે જોડાશે ……

 

Related posts

*રઘુવંશી યુવક મંડળ દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા! સમાજના તેજસ્વી તારલાઓ માટે સરસ્વતી સન્માન સમારોહ યોજાયો*

Hello Morbi

*હડીયાણા પાણી પ્રશ્ન ને રજૂઆત કરવા ગયેલા મહિલા ઓને સરપંચ સીધો જવાબ*

Hello Morbi

*પડધરી:આમ આદમી પાર્ટીના ઉમેદવાર સંજયભાઈ ભટાસણા ને જબરૂ જન સમર્થન*

Hello Morbi

Leave a Comment