• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ટંકારામાં સૌ પ્રથમ વખત રઘુવંશી યુવક મંડળ દ્વારા વેલકમ નવરાત્રી 2022 નું જાજરમાન આયોજન*

અહેવાલ: નૈમિષ સેજપાલ

ટંકારામાં રઘુવંશી યુવક મંડળ દ્વારા લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી જ્ઞાતિબંધુઓ માટે વેલકમ નવરાત્રીનું આયોજન 25 તારીખ અને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું તેમાં દરેક રઘુવંશીઓ ઉમટી પડ્યા હતા અને માતાજીની ભક્તિ ભાવ સાથે આરાધના કરી ડીજે ના તાલે જુમી ઊઠ્યા હતા

Related posts

. *વાવાઝોડામાં દરિયાઇ વિસ્તારમાંથી સ્થળાંતર થતા લોકો ની મદદમાં સરકારી અધિકારી*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર સ્થિત જલિયાણેશ્વર મહાદેવ મુકામે પવિત્ર શ્રાવણ માસ ના પ્રથમ સોમવાર તા.૫-૮ ના રોજ બરફ ના શિવલીંગ ના દર્શન યોજાશે.*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: જન્માષ્ટમીનાતહેવારમાં રહો નિશ્ચિંત કારણ કે ઇમરજન્સી માટે 🏥 આયુષ છે ઉપસ્થિત*

editor

Leave a Comment