• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડિયા તાલુકા ની હડીયાણા ગ્રામ પંચાયત ને સુપર સીટ કરવામાં આવી*

રિપોર્ટર::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ::હડિયાણા………….આજ રોજ જોડિયા તાલુકાના હડિયાણા ગ્રામ પંચાયત ને સુપરસિડ કરવામાં આવી હતી. અને ત્યારબાદ ગ્રામ પંચાયત કચેરી નો સરળ વહીવટ ચાલે તે માટે જોડિયા તાલુકા પંચાયત કચેરી ખાતે થી તાલુકા વિસ્તરણ અધિકારી G. P. GADHIYA ની વહીવટદાર તરીકે ની નિમણુંક કરવામાં આવેલ છે. અને તે પણ ફક્ત ને ફક્ત 6 મહિના માટે ની છે. તો ઉપરોક્ત વહીવટદાર શ્રી એ નવલા નોરતાં ના પ્રથમ દિવસે પોતે પોતાના હોદા નો કાર્યભાર સંભાળી લીધો છે.. અને આ તકે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી D. D. Pandya પણ હાજર રહ્યા હતા.અને આજના દિવસે થી હડિયાણા ગામના લોકો ને કોઈ પણ પ્રકારના કામકાજ વહીવટ દાર દ્વારા કરી આપવામાં આવશે..

Related posts

*મોરબી: રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના આગમન પૂર્વે મોરબી ભાજપ આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઇ મંગળવારે રોડ શોમાં લોકો ને ઉમટી પાડવા હાકલ*

Hello Morbi

*HELLO MORBI: ટંકારા ના ઉદ્યોગપતિ જગદીશભાઈ પનારા ને સૌરાષ્ટ્ર શ્રેષ્ઠ રત્ન એવોર્ડ થી સન્માનિત કરાયા*

editor

*જોડીયા તાલુકા સમસ્ત અનુસૂચિત જાતિ ના લોકો દ્વારા મામલતદારને આવેદનપત્ર અપાયું*

Hello Morbi

Leave a Comment