• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી:રવાપર પાસે આવેલ બોનીપાર્કમા તા ૨૦ ઓક્ટોબર ના નાટક અને કોમિક ભજવાશે*

મોરબી તા ૭ મોરબીના રવાપર ગામ પાસે આવેલ બોનીપાર્ક ખાતે યોજાતી ઉમિયા નવરાત્રિ મહોત્સવ ગ્રાઉન્ડ ખાતે આગામી તારીખ ૨૦ ઓક્ટોબરને ગુરુવારના રોજ રાત્રે ૯-૩૦ કલાકે કોમિક અને નાટક ભજવવામાં આવશે.

 

સંત દેવીદાસ ગૌ સેવા ગ્રુપ-રવાપર દ્વારા કર્તવ્ય જીવદયા કેન્દ્રના લાભાર્થે મહાન ઐતિહાસિક નાટક મહારાણા પ્રતાપ એટલે કે મેવાડી તલવાર અને સાથે જ હાસ્યથી ભરપુર જેઠાલાલની જમાવટ કોમિક ભજવવામાં આવનાર છે. તો આ નાટક અને કોમિક નિહાળવા માટે સર્વે ધર્મપ્રેમી જનતાને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

Related posts

*મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી જન્મદીન ની ઉજવણી કરતા ઈન્ટરનેશનલ હ્યુમન રાઈટ્સ ના જનરલ સેક્રેટરી, પ્રદેશ કોંગ્રેસ સમિતી ના પૂર્વ મંત્રી, એ.આઈ.સી.સી ઉતરાખંડ ના પ્રભારી કે.ડી. બાવરવા*

Hello Morbi

*ટંકારામાં આર્યસમાજ દ્વારા કોરોનાના દર્દી તથા તેના પરિવાર માટે ટિફિન સેવા શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી:સિરામિક એસોસિએશન, વેપારી, પાટીદાર સમાજ ના આગેવાન દ્રારા સમાજ જાગૃતિ દ્રારા ગરબા ક્લાસીસ બંધ કરાવવા માટે જંગી જાહેર સભા યોજાઈ*

editor

Leave a Comment