• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માધાપર કન્યાશાળા અને મોરબી મોચી સમાજનું નામ રોશન કરતી હેનસી દિલીપભાઈ પરમાર*

માધાપર કન્યા શાળા અને મોચી સમાજ મોરબી

નું ગૌરવ

 

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ,યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ- ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત મોરબી જિલ્લા કક્ષા ની બાળપ્રતિભા શોધ સ્પર્ધા-2022 નું આયોજન તારીખ 06/10/2022 ને ગુરુવારે ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે થયેલ. જેમાં વકતૃત્વ સ્પર્ધા માં

“મારે મોબાઈલ વગર ની મમ્મી જોઈએ છે”

વિષય પર માધાપર કન્યા શાળાના ધોરણ -૬ માં અભ્યાસ કરતી હેન્સી દિલીપભાઈ પરમારે પોતાનું વક્તવ્ય આપી અને મોરબી જિલ્લા કક્ષા ની બાળપ્રતિભા શોધ સ્પર્ધામાં વિભાગ – બ

(10 થી 13 વર્ષ) માં બીજો નંબર મેળવીને સમસ્ત મોચી સમાજ મોરબી તથા માધાપર કન્યા શાળાનું ગૌરવ વધારેલ.

Related posts

*HELLO MORBI:નવયુગ વિદ્યાલય-મોરબીમાં રક્ષાબંધન પર્વની અનેરી ઉજવણી*

editor

*મોરબી ક્રાઈમ બ્રાન્ચ પર સપાટો 180 બોટલ ઇંગ્લિશ દારૂ જપ્ત કરી એકની ધરપકડ*

Hello Morbi

*HELLO MORBI:બોટાદમાં યોજાયો દિવ્ય શાકોત્સવ અને વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ*

Hello Morbi

Leave a Comment