• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી:ભાજપ મહીલા મોરચા દ્વારા સિંદૂર રેલી યોજાઈ*

મોરબી:તા૨૧ આજરોજ 21 /5 /2025 ના રોજ મોરબી શહેર મહિલા મોરચા દ્વારા મોરબી શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખશ્રી અલ્પાબેન કક્કડ
અને દક્ષા બેન અમૃતિયા
ના અધ્યક્ષ સ્થાને સિંદુર રેલી યોજાઇ જેમાં મોરબી જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ શ્રી ભાવના બેન કૈલા તેમજ મોરબી શહેર મહામંત્રીશ્રી જયશ્રીબેન વાઘેલા ,મોરબી જિલ્લા કારોબારી સભ્ય શ્રધ્ધાબેન પટેલ સહિત સમાજ ના આગેવાન બહેનો હજાર રહ્યા હતા અંદાજિત આ કાર્યક્રમમાં 45 થી 50 જેટલી મહિલાઓએ પોતાના હાથમાં સિંદૂર તથા દીપ પ્રાગટ્ય કરીને અવધ – 4 શ્રી રામજી મંદિર
નાની કેનાલ રોડ પર રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

Related posts

*સમગ્ર ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર રામનવમી નિમિત્તે શોભાયાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ મુસ્લિમ સમાજ દ્વારા શોભાયાત્રાનું ફૂલહારથી સન્માન કરાયું!*

Hello Morbi

*HELLO MORBI:કપાસના રોગોના નિયંત્રણ માટે ખેડુત જોગ માર્ગદર્શિકા*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે શ્રી જલારામ સેવા મંડળ ના કાર્યકરો દ્વારા કાનાબાર પરિવાર ના દિવંગતો ના આત્મા ના શાંતિ અર્થે પુષ્પાંજલિ તથા મહાપ્રસાદ કાર્યક્રમ યોજાયો*

editor

Leave a Comment